SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તવગર્ભિત-સ્તવન વિભાગ: સાડા ત્રણસો ગાથાનું સ્તવન [૨૭૭ બહુમાણે નિસુણે ગીયલ્થ, પાસે ભંગાદિક બહુ અસ્થ જાણે ગુરૂ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહે. ૪ સેવે આયતણું ઉદ્દેશ, પરગ્રહ તજે અશુભડ વેસ, વચનવિકાર ત્યજે શિશુલીલ, મધુર ભણે એ જ વિધ શીલ. ૫ આયતને સેવે ગુણષિ, પરગહગમને વાધે છેષ; ઉદ્દભવેષ ન શોભા લાગ, વચનવિકારે જાગે રાગ. ૬ મહતણે શિશુલીલા લિંગ, અનર્થદંડ અછે એ ચંગ; કઠિનવચનનું જલ્પન જેહ, ધમિને નહિ સમ્મત તેહ ૭ ઉદ્યમ કરે સદા સઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનભિનિવેશી રૂચિ જિનઆણ, ધરે પંચગુણ એહ પ્રમાણ ૮ સઝા ધારે વૈરાગ, તપ નિયમાદિક કરણે રાગ વિનય પ્રjજે ગુણનિધિતણે, જિમ મન વાધે આદર ઘણે. ૯ અનભિનિવેશી અવિતથ ગણે, ગીતારથ ભાવિત જે સુણે સહણાયે સુણવા ચાહ, સમક્તિને માટે ઉછાહ. ૧૦ અવિતથન અવંચકક્રિયા, પાતિક પ્રકટની મૈત્રીપ્રિયા બધીજ સદુભાવે સાર, ચાર ભેદ એ અજવવહાર. ૧૧ ગુરૂસેવી ચવિહ સેવણા, કારણ સમ્પાદન ભાવના સેવે અવસરે ગુરૂને તેહ, થાનગને ન કરે છે. ૧૨ તિહાં પ્રવર્તાવે પર પ્રતે, ગુરૂ ગુણ ભાષે નિજ પર છતું; સમ્પાદે ઔષધમુખ વલી, ગુરૂભાવે ચાલે અવિચલી. ૧૩ ૧-જાણે ૨-આદરવાધે ૩-પાતક ક-બધિ પ-ગુરૂસેવા સભ્યદાએ ૭–પ્રમુખ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy