SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણસો ગાથાનું સ્તવન [ ૨૭૭ વિણ વિનિયોગ ન સમ્ભવે રે, પરને ધર્મ ગ રે, તેહ વિના જનમાન્તરે રે, નહિ સંતતિસંગ રે. પ્રભુ! ૧૧ કિરિયામાં ખેર કરી રે, ઢતા મનની નહિ , મુખ્ય હેતુ તે ધર્મને, જિમ પાણી કૃષિ માંહિ રે. પ્રભુ! ૧૨ બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ રે, યોગ-દ્વેષથી તે ક્રિયા રે, રાજઠ સમ વેગ રે. પ્રભુ! ૧૩ બ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત-કૃત-કાજ રે; તેહથી શુભક્રિાયથકી રે, અર્થવિરેધીર અકાજ રે. પ્રભુ! ૧૪ શાન્તવાહિતા વિણ એ રે, જે યોગે ઉત્થાન રે, ત્યાગગ છે તેહથી રે અણછેડાતુ ધ્યાન રે. પ્રભુ! ૧૫ વિશે વિચે બીજા કાજમાં રે, જાએ મન તે ખેપ રે; ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહી તિહાં નિલેપ રે. પ્રભુ! ૧૬ એકજ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે; તેહજ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહી અંગ છે. પ્રભુ! ૧૭ માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે, ઈષ્ટ અર્થમાં જાણિયે રે, અંગારાને વર્ષ રે. પ્રભુ! ૧૮ રેગ એ સમજણ વિના રે, પીડા ભંગસ્વરૂપ છે, શુદ્રક્રિયા ઉચ્છેદથી રે, તેહ વધ્યફલરૂપ છે. પ્રભુ! ૧૯ માનહાનિથી દુઃખ દીએ રે, અંગ વિના જિમ ગ રે; શાન્તદાત્ત પણ વિના રે, તિમ કિરિયાને વેગ છે. પ્રભુ! ૨૦. ૧-ધર્મમાં રૂ. ૨-અર્થવિધિ. ૩-અણદાનું ધ્યાન રે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy