________________
૩–તત્ત્વગભિત સ્તવન વિભાગ : સાડા ત્રણુસા ગાથાનું સ્તવન [૨૬૩
હાલ સાતમી
-
— (*)—-
રાગ-ધમાલના રાજગીતાની અથવા સુરતિ મહિનાની દેશી
:
ર
કોઈ કહે ગુરૂ ગચ્છ ગીતાર્થ સારથ શુદ્ધ, માનું પણ નિવ દીસે જોતાં કાઈ વિશુદ્ધ; નિપુણ સહાય વિના કહ્યો સૂત્રે એક વિહાર,
તેહથી એકાકી રહેતાં નહી દેષ લગાર.' ૧ અણુદેખ'તા આપમાં તે સવિ ગુણુના ચૈાગ,
કિમ જાણે પરમાં વ્રત શુના મૂલ વિયાગ? છંદ દોષ તાંઈ નવ કહ્યા પ્રવચને મુનિ દુઃશીલ;
ઢોલને પણ થિરપરિણામી અકુશકુશીલ. ૨ જ્ઞાનાદિક ગુણુ ગુરૂ આફ્રિકા માંડે જાય,
સર્વ પ્રકારે નિર્ગુણ નિવઆદરવા હાય; તે છાંડે ગીતાર્થ જે જાણે વિધિ સ,
ગ્લાનૌષધદૃષ્ટાંતે મૂઢ ધરે મન ગઈ. ૩ તે કારણે ગીતારથને છે એક વિહાર,
અગીતારથને સર્વોપ્રકારે તે નહિ સાર; પાપ વરતા કામ અસજતા ભાગ્યે જેહ,
ઉત્તાધ્યયને ગીતાથ એકાકી તેઢુ. ૪
પાપતણું પરિવન ને વિલ કામ અસંગ,
અજ્ઞાનીને નવ હુએ તે નવ જાણે ભંગ; ૧ - ભમરગીતાની. ૨-વિષ્ણુધ ૩-પરિણામે. ૪ એકલ. પ-અસ યત,