SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ બીજા તે બેલી બોલે, શું કીજે નિર્ગુણટલે? ભાષા કુશીલને લેખે, જન મહાનિશીથે દેખે. ૬ જનમેલનની નહી ઈહા, મુનિ ભાષે મારગ નીરીયા, જે બહુજન સુણવા આવે, તે લાભ ધરમને પાવે તેહને જે મારગ ન ભાખે, તે અંતરાય ફલ ચાખે મુનિ શક્તિ છતી નવિ ગેપે વારે તેને શ્રત કેપે. ૮ નવિ નિદા મારગ કહેતાં, સમપરિણામે ગહગહતાં મુનિ અતિ મનરંગે, જોઈ લીજે બીજે અંગે. ૯ કઈ ભાષે “નવિ સમજાવે, શ્રાવકને ગૂઢા ભાવે તે જ કહ્યા લદ્ધા, શ્રાવક સૂત્રે ગહિયઠ્ઠા. ૧૦ કહે કે “નવી સિ ડી?, શ્રુતમાં નહીં કાંઈ ખેડી તે મિથ્યા ઉધૃત ભાવા, શ્રુતજલધિપ્રવેશે નાવા. ૧૧ પૂરવસૂરિએ કીધી, તેણે જે નવિ કરવી સિદ્ધિ તે સર્વેજ કીધી ધર્મ, નવિ કરે જે મર્મ. ૧૨ પૂરવબુધને બહુમાને, નિજ શક્તિ મારગજ્ઞાને ગુરૂકુલવાસીને જેડી, યુગતિ એહમાં નહીં ખેડી. ૧૭ ઈમ શ્રતને નહીં ઉછે, એ તે એકદેશને લે, એ અર્થ સુણી ઉલ્લાસે, ભવી વરતે થતઅભ્યાસે. ૧૪ ઈતું દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય તે પણ એ નવિ ડીજે, જે સજજનને સુખ દીજે. ૧૫ - ૧ બી. ૨ બળે. ૩ એડિ કીધી. * સપૂર. ૫ જેને. મારગને જ્ઞાને.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy