SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તત્ત્વભિત સ્તવન વિભાગ : દેઢસા ગાથાનું તવન [ ૨૪૫ તજિય` અસઝાઈ ગુરુવાચના, લેઈ યાગ ગુણુવ'ત; જે અનુયાગ ત્રિવિધ સાચા લહે. કરે તે કર્મના અન્ત. સમકીત૦ ૧૫ સૂત્ર અરથ પહિલા ખીન્ને કહ્યો, નિજુત્તિએ રે મીસ; નિરવશેષ ત્રીજો અ'ગ પ'ચમે. ઈમ કહે તું જગદીશ.×સમકીત૦ ૧૬ સૂત્ર નિજુત્તિ રે બિહું ભેદે કહે, ત્રીજું અનુયાગદ્વાર; ૨ કૂડા કપટી રે જે માને નહી, તેને કવણુ આધાર ? સમકીત૦ ૧૭ બુદ્ધ તે સૂત્રે રે અર્થ નિકાચિયા, નિજુત્તિએ અપાર; ઉપધિમાન ગણનાધિક કિહાં લહે ?તે વિણ માર્ગ વિચાર, સમકીત૦ ૧૮ જો નિયુક્તિ ગઈ કુમતિ કહે, સૂત્ર ગયાં નહિ કેમ ? જે વાચનાએ આવ્યું તે સવે, માને તે હાએ ખેમ. સમકીત૦ ૧૯ આંધા આગે રે દરપણ દાખવા, બહિરા આગે રે ગીત; મૂરખ આગે રે કહેવું યુકિતનું, એ સવિ એકજ રીત, સમકીત૦૨૦ મારગ–અરથી પણ જે જીવ' છે, અદ્રક અતીદ્ધિ વિનીત; તેહુને એ દ્વિતશિખ સાહામણી,` વલી જે સુનય અધીત. સમકીત૦ ૨૧ પ્રવચનસાખે રે એમ એ ભાષિયા, વિગતે અરથવિચાર; તુજ આગમની રે ગ્રહિય પરમ્પરા, લહિએ જગ જયકાર. સમકીત૦ ૨૨ ગુણ તુજ સઘલા રે પ્રભુ ! કાણુ ગણી શકે ? આણાગુણલવ એક; ઈમ મેં ઘુણતાં રે સમક્તિ દૃઢ કર્યું', રાખી આગમટેક. સમકીત૦ ૨૩ ×સરખાવે સુત્તરથો વસ્તુ પઢો, થીયો નિન્નુત્તિમîત્તિો ઢોડ્ | तइओ य निरवसेसो, एस बिही होइ अणुब्रोगो ॥ १ ॥ —શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫મું ૧-ત્યજિય. ૨-કહ્યું. ૩-તેહતેા. ૪-લેાક. ૫-સહામણી. ૬-મેં, G-YE.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy