________________
૩-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગઃ દેઢ ગાથાનું સ્તવન [૨૪૧ કંચનમય કરપદતલ હે, ભવિજનનાં મન મોહે રે, ધન
કરતનમય નખ સનેહા, લેહિતાક્ષમળે રેડી રે. ધન, ૨ ગાત્રયષ્ટિ કંચનમય સારી, નાભિ તે કંચન-ક્યારી રે, ધન રિઠ રતન રોમ રાજિ વિરાજે, ચુચ્ચક કંચન છાજે રે. ધન૩ શ્રીવચ્છ તે તપનીય વિશાલા, હઠ તે લાલ પ્રવાલા રે, ધન, દંત ફટિકમય જીડ દયાલુ, વલી તપનીયનું તાલ રે. ધન૪ કનક નાશિક તિહાં સુવિશેષા, લેહિતાક્ષની રેખા રે, ધન.. લેહિતાક્ષરેખિત સુવિશાલા, નયન અંક રતનાલા રે. ધન ૫ અછિપત્તિ ભમુહાવલી કીકી, રિફરતનમય નીકી રે, ધન શ્રવણ નિલાડવટી ગુણશાલા, કંચન ઝાકઝમાલા રે. ધન ૬ વારતનમય અતિહિ સેહાણી, શીશઘડી સુખમાણી રે, ધન કેશભૂમિ તપનીયનિશા, રિક્રુરતનમય કેશા રે. ધન- ૭ પૂઠે છત્ર ધરે પ્રત્યેકે, પ્રતિમા એક વિવેકે રે; ધન, દેય પાસે દેય ચામર ઢાલ, લીલા એ જિનને ઉવારે રે. ધન, ૮ નાગ ભૂત યક્ષ ને કુંડધારા, આગે દેય ઉદારા રે, ધન તે પડિમા જિનપરિમા આગે, માનું સેવા માગે છે. ધન, ૯ ઘંટ કલશ ભંગાર આયંસા, થાલ પાઈ સુપઈ રે, ધન મણગુલિયા વાયકરગ પ્રચંડા, ચિંતા યણકરંડા રે. ધન- ૧૦ હય ગય નર કિન્નર કિંગુરિસા, કંઠ ઉરગ વૃષ સરીસા રે, ધન રચણપુંજ વલી ફૂલ ચંગેરી, માલ્યને ચૂર્ણ અનેરી રે. ધન૧૧
૧ કરતલપદ. ૨ લષ્ટિ. ૩ રિષ્ટ + સવિશેષા. પ સુહાણ, ૬ ભિંગાર,