SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પડિકમણાધિક કમ નહીં, પાઠ સપ્તમ અંગે રે; પઢમઅસુગથી પ્રકરણે, સર્વ કહ્યું વિધિ રંગે રે. શાસન૨૩ કિહ એક એક દેશ જ ગ્રહે, કિહ એક ગ્રહ ને અશે રે; કિહ એક ક્રમ ઉત્કમ રહે, એ શ્રુતરૌલી વિશે રે. શાસન. ૨૪ શાસનની જે પ્રભાવના, તે સમકિતને આચાર રે, શ્રીજિનપૂજાએ જે કરે, તે લહે સુજશ ભંડારે રે. શાસન. ૨૫ ઢાલ ચોથી –(*)– ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર—એ દેશી. કેઈ કહે જિન પૂજતાંજી જે કાર્ય આરંભ; તે કિમ શ્રાવક આચરેજી? સમકિતમાં થિરથંભ સુખદાયક તેરી આણુ મુજ સુપ્રમાણ. ટેક ૧ તેને કહીએ જતના ભક્તિ, કિરિયામાં નહિં દેષ; પશ્ચિકમણે મુનિદાન વિહારે, નહીં તે હેય તસ પિષ. સુખ૦ ૨ સાહમીવચ્છલ પફિખયસિહ, ભગવાઈ અંગ પ્રસિદ્ધ, ઘર નિર્વાહ ચરણ લિએ તેહનાં, જ્ઞાતામાંહિં હરિ કીધ. સુખ છે કૃષિક રાય ઉદાયન કીધા, વંદનમહ સુવિવેક હાયાક્યબલિકમ્મા કહિયા, તુગીયશ્રાદ્ધ અનેક સુખ૦ ૪ સમકિત સંવરની તે કિરિયા, તિમ જિનપૂજા ઉદાર, હિંસા હોય તે અથડમાં, કહે નહી? તે વિચાર. સુખ ૫ ૧-પક્કિમણું એથી ૨-કહે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy