________________
૩-તવગર્ભિત સ્તવન વિભાગ સવાસ ગાથાનું સ્તવન [૨૨૭
સાચી ભકિત-પ્રભુપ્રેમ
-
ઢાલ અગીયારમી
–(*)– (દાન ઉલટ ધરી દીજીએ-એ દેશી) કુમતિ ઈમ સકલ દૂરે કરી, ધારીએ ધર્મની રીત રે, હારીએ નવિ પ્રભુબલથકી, પામીએ જગતમાં છત રે,
સ્વામી સીમંધર ! તું જયે–એ આંકણી. ૧૧૪ ભાવ જાણે સકલ જતુના, ભવ થકી દાસને રાખ રે; બેલિયા બેલ જે તે ગણું, સફલ જે છે તુજ સાખ રે. સ્વામી ૧૧૫ એક છે રાગ તુજ ઉપરિ, તેહ મુજ શિવતરૂ-કંદરે; નવિ ગણું તુજ પરિ અવરને, જે મિલે સુરનરવંદ રે. સ્વામી. ૧૧૬ તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં, તુજ મિત્યે તે કિમ હોય ? મેહવિણ માર મા નહીં, મેહ દેખી માર્ચ સેય રે. સ્વામી ૧૧૭ મનથકી મિલન મેં તુજ કિયે, ચરણ તુજ ભેટવા સાંઈરે! કીજીએ જતન જિન! એ વિના અવરનવાંછિએ કાંઈરે. સ્વામી. ૧૧૮ તુજ વચન–રાગ-સુખ આગલે નવિ ગણું સુરનર શમે રે, કેડી જે કપટ કેઈદાખવે, વિતજે તેએ તુજ ધર્મ છે. સ્વામી. ૧૧૯ તે મુજ હદયગિરિમાં વસે, સિંહ જે પરમ નિરીહ રે કુમત માતંગના જૂથથી, તે કિશી પ્રભુ! મુજ બીહરે? સ્વામી. ૧૨૦ કેડી છે દાસ પ્રભુ! તાહરે, માહરે દેવ તું એક રે; કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક છે. સ્વામી. ૧૨૧
૧ ઈચ્છિએ