SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આર ભાર્દિક શ ́કા ધરી, જો જિનરાજ ભક્તિ પરિહરી; દાન માન વંદન આદેશ, તા તુજ સમલા પડયા કિલેશ. ૮૯ સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુષ ́ધે પૂજા નિરવઘ; જે કારણ જિનગુણુ બહુમાન, જે * અવસર વરતે શુભયાન ૯૦ જિનવર પૂજા દેખી કરે, ભયણ ભાવે ભવજલ તરે; છકાયના રક્ષક હાય વલી, એહુ ભાવ જાણે કેવલી. ૯૧ જલ તરતાં જલ ઉપર યથા, મુનિને યા ન હેાએ થા; પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણુ ર તે મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિંતે શુભમના ? રાગીને ઔષધ સમ એહુ, નીરાગી છે. મુનિવર દેહ. ક દ્રવ્ય-ભાવસ્તવ (ચાલુ) —(*)— હાલ-નવમી પ્રથમ ગાવાલતનું ભવેજી—એ દેશી ભાવસ્તવ મુનિને ભલેાજી, મિઠું ભેદ્દે ગૃહી ધાર; ત્રીજે અધ્યયને હ્યો, મહાનિશીથ મઝાર. ૯૪ સુણા જિન ! તુઝ વિષ્ણુ કવણુ આધાર ? એ આંકણી. વલી તિઠ્ઠાં લ દાખિયુંજી, દ્રવ્યસ્તવનું સાર; સ્વર્ગ ખારમું ગેહિનેજી, એમ દાનાદિક ચાર. સુણા ૯૫ છઠ્ઠું અંગે દ્રૌપદીજી, દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેઈ; સૂરિયાભ પરે ભાવથી, એમ જિન વીર કહેઈ, સુણે!૦ ૯૬ * તે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy