SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] ગુર્જર સાહિત્ય સ`ગ્રહ–૧ L ૩ શ્રી કલાશત સમમ॰ ગુણ ભર્યાં જિન॰ હવે ચાવીશી વર્તીમાન કે; કલ્યાણુક એ દિને એ દિને... હુવા, જિન૰ લીજીયેર તેઢુનાં અભિધાન કે, પા૦ ૨ અરણ્યવાસ એકવીસમા, જિન૦ ઓગણીસમા શ્રી યોગ કે, પા૦ શ્રી અચેાગ તે અઢારમા, જિન૰ દિએ શિવ રમણી સ’ચૈાગ કે, પા૦ ચોવીસી અનાગત ભલી, જિન તિહાં ચાથા પરમ જિનેશ કે; પા૦ સુધારતિ છઠ્ઠા નમું, જિન સાતમા શ્રી નિ:કેશ, પા૦ ૪ પ્રિયઐલક પરમેસર્, જિન એહનું નામ તે પરમ વિધાન કે; પા૰ મોટાના જે આસા, જિન૰ તેહુથી હુિયે જશ ખહુમાન કે. પા૦૫ તાલ છઠ્ઠી -(+) ભાલુડા રે હંસા વિષય ન રાચિયેએ દેશી ધાતકી ખડે રે પશ્ચિમ' ભરતમાં, અતીત ચાવીસી સંભાર; શ્રી સર્વીરથ ચૌથા જિનવરૂ, છઠ્ઠા હરિભદ્ર ધાર. ૧ જિનવર નામે રે મુજ આનંદ ઘણા. એ આંચલી. શ્રી મગધાધિપ વદ સાતમા, હવે ચાવીસી વમાન; શ્રી પ્રયછ પ્રણમું એકવીસમા, જેહનું જગમાં નહી ઉપમાન. જિન૦ ૨ શ્રી અક્ષાભ જિનવર ઓગણીસમા, અઢારમા મલસિંહ નાથ; હવે અનાગત ચાવીસી નમું, ચેથા નિરૂપ્ શિવ સાથ. જિન૦૩ છઠ્ઠા શ્રી જિન ધનદ સ'ભારીયે, સાતમા પૌષધ દેવ; હરખે જેતુના રે ચરણ કમલ તણી, સુરનર સારે ૨ સે. જિન ૪ ધ્યાને મિલવું ૨ એહુવા પ્રભુ તણું, આલસ માંહિ રે ગ‘ગ; જનમ સફલ કરી માનું તેહથી, સુજસ વિલાસ સુર'ગ. જિન૦ ૫ ૧-શત. ૨-લીજે, ૩–મેાટા મેાજે‘૪-પમિ. પ–પ્રિયરત્ન. ૬-મલાસિંહ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy