SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશી–સ્તવન શ્રી મૌન એકાદશીનું વ્રસે કલ્યાણકનું સ્તવન તાલ પહેલી પુરિ પ્રણમું જિન મહરિસી, સમરું સરસતી ઉલ્લસી, ધસમસી મુજ મતિ જિન ગુણ ગાયવા એ. ૧ હરિ પૂછી જિન ઉપદિસીપરવ તે મૌન એકાદસી, મન વસી, અહનિસિ તે ભવિ લેકને એ. ૨ તરીઆ ને ભવજલ તરસી, એહ પર પૌષધ ફરસી, મન હરસી, અવસર જે આરાસી એ. ! ઉજમણે જે ધારસી, વસ્તુ ઈષાર ઈગ્યારસી, વારસી, તે દુરગતિના બારણું એ. ૪ એ દિન અતિહિ સુહામણું, દેહસે કલ્યાણક તણું; | મન ઘણું, ગુણણું કરતાં સુખ હેયે એ, ૫ હાલ બીજી. ચેતન ચેતે ૨, કાલ ન મેલે કેડો એ દેશી. પાડે પાડે ત્રણય ચોવીશી, દ્વીપ ખેત્ર જિન ના પાડે પાડે પચ કલ્યાણક, ધારે શુભ પરિણામે. ૧ + દેઢસો કલ્યાણકના ગણણનું આ સ્તવન કર્તા મહાપુરૂષ થી ખંભાત નગરમાં સંવત ૧૭૩૨ ની સાલમાં ચાતુર્માસ રહી દીવાળીના દિવસે પૂર્ણ કર્યું છે એવો આ સ્તવનની છેવટે ઉલ્લેખ કરેલો છે. ૧ ચેતન ચેતજોરે-એ દેશી. ૨ પાડે ત્રણ્ય ત્રણિ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy