SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સામે હે ઓર સબમેં નહી, – નટ રૂપ અકેલે; આપ સ્વભાવે વિભાવે રમતે, તે ગુરૂ અરૂ તૂ ચેલેટર ચેતન!૪ જોગી જંગમ અતિથિ સંન્યાસી, તુજ કારમાં બહુ જે તંતે સહજ શકિતસ્યુ પ્રગટે, ચિદાનંદકી જે. ચેતન ! ૫ અકલ અલખ પ્રભુ તું બહુ રૂપી, તેં અપની ગતિ જાને, અગમ રૂપ આગમ અનુસાર, સેવક મુજસ બખાને ચેતન !૬ પૂર્ણાનંદઘન પ્રભુ –(*)– રાગધનાશ્રી (પદ ૭૩) પ્રભુ મેરે ! તેં સબ વાતે પૂરા, પરકી આશ કહા કરે પ્રીતમ! એ કિણ વાત અધૂરા. પ્રભુત્ર ૧ પરબશ બસત લહત પરતક્ષ દુઃખ, સબહી બાસે સનરા; નિજ ઘર આપ સંભાર સંપદા, મત મન હેય સનરા. પ્રભુત્ર ૨ પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકૂરા; નિજ અનુભવ રસ લાગે મીઠા, ક્યું ઘેવરમેં છૂરા. પ્રભુ ! અપને ખ્યાલ પલકમેં ખેલે, કરે શત્રુકા ચૂરા; સહજાનંદ અચલ સુખ પાસે, ધૂરે જગ જશ નૂરા. પ્રભુ ૪ મૃ-પૂન. ર-ડુબી ગુરૂ તૂ ચલે. ૩-સબરૂપી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy