SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વિરહ-દીવાની ફિરું દ્રઢતી, પીઉ પી3 કરકે પિકારેગે, પિઉ જાય મલે મમતાસે, કલ અનંત ગમારેંગે. મેરે કબ૦ ૨ કરું એક ઉપાય મેં ઉદ્યમ, અનુભવ મિત્ર બલગે; આય ઉપાય કરકે અનુભવ, નાથ મેરા સમજાવેગે મેરે કબ૦ ૩ અનુભવમિત્ર કહે ને સાહેબ, અરજ એક અવધારેગે, મમતા ત્યાગ સમતા ઘર અપને, વેગે જાય માગે. મેરે કબ૦ ૪ અનુભવ ચેતન મિત્રમિલે દઉ, સુમતિ નિશાન ધુરાગે વિલસત સુખ જસ લીલામે, અનુભવ પ્રીતિ જગાવેંગે. મેરે કબ૦ ૫ પર ચેતના –(*) - રાગ સારંગ [ પદ ૨] કંત બિનુ કહે કૌન ગતિ નારી, ટેક સુમતિ સખી! જઈ વેગે મનાવે, કહે ચેતના પ્યારી. કંત ૧ ધન કન કંચન મહેલ માલિ, પિઉબિન સબહિ ઊજારી; નિદ્રાગા લહું સુખ નહિ, પિયુ વિયોગ તનુ જારી. કંત૭૨ તેરે પ્રીત પરાઈ દુરજન, અછતે દેષ પુકારી, વર-ભજન કે કહન ન કીજે, કીજે કાજ વિચારી. કંત ૨
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy