SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક-પદે [ ૧૬૫ એતે પર નહીં ગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પરકે છલ ચિંતવિકહા જપત મુખ રામ. જબ લગ ૪ વચન કાય કેપે દૃઢ ન રહે, ચિત્ત તુરંગ લગામ; તા તું ન લહે શિવ-સાધન, જિઉ કણ સૂનું ગામ.. જબ લગ ૫ જ્ઞાન ધરે કરે સંજમ કિરિયાન ફિરા મન ઠામ, ચિદાનંદ-ઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ જબ લગ- સમતા અને મમતા –(*)– રાગ-નાયકી કનડે અથવા ટેડી (પદ ૧૪) ચેતન! મમતા છારિ પરીરી, દૂર પરરી ચેતન ટેક.. પરરમનીસું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી. ચે. ૧ મમતા મોહ-ચંડાલકી બેટી, સમતા સંયમ–તૃપકુમરીરી; મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધી-ભરીરી ચે૨ મમતાસે લતે દિન જાવે, સમતા નહિ કેઉ સાથ લારીરી મમતા હેતુ બહુત હૈ દુશમન, સમતાકે કેઉં નહિં અરિરી. ચે. ૩ ૧-ચિત્ત અંતર પરમાતમ કેસે, ચિત્ત અંતર પટ છલકું ચિંતવત. ૨-વચન કાય ગોપે દૃઢ ન ધરે. ૩-પઢે જ્ઞાન ધરે સંજેમ કિરિઆવામપ-છાંડ, સમતાકે નહિ કે અરિહી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy