SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક-પદ્ય પદ્મ ચેતન અને કુમ -(+) [ ૧૬૧ રાગ-ધન્યાશ્રી અથવા આશાવરી (પ૬ ૫) ચેતન ! જો તું જ્ઞાન અભ્યાસી, આપહી બાંધે આપહી છેડે, નિજ મતિ શકિત વિકાસી. ચે૰૧ જો તું આપ સ્વભાવે ખેલે, આસા છે.રી ઉદાસી; સુર–નર–કિન્નર–નાયક–સ'પતિ, તે તુજ ઘરકી દાસી. ચે ૨ માહ–ચાર જન–ગુન—ધન લૂસે, શ્વેત આસગલ ફાંસી; આસા છેર ઉદાસ રહે જો, સા ઉત્તમ સ‘ન્યાસી, ચે ૭ જોગ લઈ પર આસ ધરતુ છે, યાહી જગમે' હાંસી; તું જાને મે ગુનકું સંચુ, શુન તેા જાએં નાસી. ચે ૪ પુદ્ગલકી તૂ. આસ ધરત હૈ, સે। તે સબહી વિનાસી; તૂ' તેા ભિન્નરૂપ હૈ ઉનતે, ચિદ્યાન' અવિનાસી, ચે ૫ ધન ખરચે નર બહુત ઝુમાને, કરવત લેને કાસી; તેલી દુઃખકો અંત ન આવે, જો આશા નહીં ઘાસી, ચે ૬ સુખ જલ વિષમ વિષય મૃગતૃષ્ણા, હાત મૂઢમતિ પ્યાસી; વિભ્રમ-ભૂમિ ભઈ પર—આશી, તૂ. તે સહજ વિલાસી, ચે૦ ૭ ચાકા પિતા માહુ દુઃખ ભ્રાતા, હૈાત વિષય-રતિ માસી; ૪ ભવ સુત ભરતા અવિરતિ પ્રાની, મિથ્યામતિ એ સાસી,પ ચે૦ ૮ આશા છેર રહે જો જોગી, સેા હાવે શિવ-વાસી; ઉનકા મુજસ ખખાને જ્ઞાતા, અંતર દૃષ્ટિ પ્રકાસી, ગ્રે ૯ ૧-નિજશકિત બુદ્ધિ વિમાસી, મુંદી શક્તિ વિકાસી. ર-હાડ, ૩–વિક્રમ ભૂરિ. ૪-સુખ. પ-હાંસી,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy