SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ]. ગૂર્જર સાહિત્ય સંગ્રહજે હિતવચન તુમ નહીં માને, તે પિણ હિત ન રહે છાને; જો દીસે બહું માયા બેલી, જૂધ જાતિ નહી તે સહી ગેલી. ૮ જેહને અંતર હીત ચાહી જઈ, ધર્મ ઉપક્રમ તેહનઈ કી જઈ શ્રી નયવિજય વિબુધ પદ સેવી, જસ લઈ તસ એ મતી દેવી. ૯ પદ દષ્ટિગ રાગ-પ્રભાતી (પદ ૭૧) દષ્ઠિરાગે નવિ લાગીયે વલી જાગીયે ચિત્તે, માગીયે શીખ જ્ઞાની તણી, હઠ ભાંગીએ નિતે. દષ્ટિ છે છતા દેષ દેખે નહિ, જિહાં જિહાં અતિરાગી; દેષ અછતા પણ દાખવે, જિહાંથી રૂચિ ભાગી. દષ્ટિ દષ્ટિરાગ ચલે ચિત્તથી, ફરે નેત્ર વિકરાલે; પૂર્વ ઉપકાર ન સાંભલે, પડે અધિક જે જાલે. દષ્ટિ કે વીર જિન જબ હતા વિચરતા, તવ મંખલીપુત્ત, જિન કરી જડ અને આદર્યો, ઈહ મેહ અતિ પૂ. દષ્ટિ૪ ત્રાષિ ભંડાર રમણી તજી, ભજી આપ-મતિ-રાગે; દષ્ટિરોગે જમાલિ લલ્લો, નવિ ભવજલ તાગ. દષ્ટિ છે વલી આચાર્ય સાવદ્ય જે, હુએ અનંત સંસારે; દષ્ટિરાગ સ્વમતે થયે, મહાનિશીથ વિચાશે. દષ્ટિ છે હવે જિનધર્મ-આશતના, અજાણ્યું કહે રંગે મંડ આગલે જિનવર, વદિ ભગવાઈ અંગે. દષ્ટિ છે ૧-સ્વમતિપણે
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy