________________
૧૫૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ તત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ છે, સકલ સૂત્રકી ફેંચી જગ જીવાદ વદે ઉનહીકે, જૈન દશા જસ ઉંચી. પરમ. ૧૦
સજજન રીતિ
–(*)– [અપને સંગ કરે છે તનકી, આશ કરે સફલી] (પદ પર) સજજન રાખત રીતિ ભલી બિનુ કારણ ઉપકારી ઉત્તમ, જાઈ સહજ મિલિ, દુર્જનકી મન પરિનતિ કાલી, જૈસી હેય ગલી. સ. ૧ એરનકે દેખત ગુન જગમેં, દુર્જન જાયે જલી, ફેલાવે લગુન ગુનકે જ્ઞાતા, સજજન હેજે હતી. સ. ૨ ઉચ ઈતિ પદ બેઠે દુર્જન, જાએ માહિં બલી; નૃપગ્રહ ઉપર બેઠી મીની, હેત નહીં ઉજલી. સહ ; વિનય વિવેક વિચારત સજજન, ભદ્રક ભાવ ભલી દોષ લેશ જે દેખે કબહું, ચાલે ચતુર કલી. સ. ૪ અમે એ સજજન પાયે, ઉનકી રીતી ભલી; શ્રી નયનિજય સુગુરૂ સેવા, સુજસકે રંગ રલી- સ. ૫ ૧-વધે પાઠાં. + સરખા કર્તાકૃત કાત્રિશત કાત્રિશિકાની સજજન સ્તુતિ કાત્રિશિકા, ૨ફલ પાવે. ૩-ઉપગ્રહ. ૪-સુખ જશે.