SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સાચા સુનિ (૨) પવનકે કરે તેલ, ગગનકે કરે મોલ રવિકે કરે હિંડેલ, એસે કે નર રે? પથરકે કાંતે સૂત, વંધ્યાકું પડવે પૂત, ઘટમેં બેલત ભૂત, વાક કિન ઘર રે? પવનકો ૧ બીજલીસે કરે ખ્યાહમુકે ચલાવે રાહ, ઉદધિમેં ઉડાવે દાહ, કરત ભરાભર રે, બડે દિન બડી રાત, વાકી કૌન માત તાત, ઈતની બતાવે વાત, જશ કહે મેરા ગુરૂ રે.' પવનક. ૨ - પદ સાચે જૈન રાગ-ધાન્યાશ્રી (પદ ૩) જૈન કહે કર્યો છે, પરમ ગુરૂ! જૈન કહે કયો છે? + ગુરૂ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગેરે પરમ ગુરૂ! જૈન કહે કયોં હવે? ૨-વાંઝની કે રમાવે પુત. ૩-છાંહ, ૪-સમુદ્રકું લાવે છાણા, નીર ભરાભર રે. ૫-બડે દિન કે બડી રાત. ૬-ઈતની જે જાને વાત, સોહી મેરે ગોર રે. + સરખાવો કર્તાની કુગુરૂ સ્વાધ્યાયમાંથી – ઘટકની પરે પંથે ચાલે, શહેરમાં નીચું જોવે ગડબડ ગાડાની પરં ચાલે, જિન શાસનને વગોવે કપટી કહિયા એહ જિણું દે. -જનશાસનને વાવે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy