SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ - છે લ - - - - ૧૫૦ ] ૫૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧ - નયન ધ્યાન ધરે પ્રભુ, જે ટારે ભવ–ભીર રે; સજ સચેતન ધરમ નિજ અપને, જે તારે ભવ-તીર રે.' જે. ૪ પદ પંચમહાવત ઝહાજ [પદ પ૬] વાદ વાદીસર તાજ, ગુરૂ મેરે ગચ્છ રાજ; પંચ મહાવ્રત ઝહાજ, સુધર્મા જ્યે સવા હે. વાદ. ૧ વિદ્યાકે વડે પ્રતાપ સંગ, જલ ક્યું ઉઠત તરંગ; નિરમલ જેસો સંગ, સમુદ્ર કહાવે છે. વાદ- ૨ સત્ત સમુદ્ર ભર્યો, ધરમ પિત તામે તે શીલ સુકાન વાલમ, ક્ષમા લંગર ડાર્યો છે. વાદ- ૩ સહડ (શઢ) સંતેષ કરી, તપતે તપીલ્લા ભરી, ધ્યાન રંજક ધરી દેત, મેલા ગ્યાન ચલાવે છે. વાદ ૪ એસે ઝહાજ ક્રિયા કાજ, મુનિરાજ સાજ સજો. . . દયા મયા મણિ માણિક, તાહિમેં ભરાચે છે. વાદ. ૫ પુણ્ય પવન આયે, મુજસ જહાજ ચલાયે, પ્રાણ જીવન અસે માલ, ઘર બેઠે પાયો છે. વાદ૦ ૬ ૧ આમાં કવિએ પિતાનું નામ આપ્યું નથી. પરંતુ “જશ વિલાસની ઘણી પ્રતોમાં મળે છે, તેથી અત્ર દાખલ કર્યું છે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy