SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ નેમ-રાજુલનાં ગીતે [૧૪૧ યૌવન વય યુવતી જે છરી, ખાર દીધે તે ખંતન ચૌદ જાણઈ તે પ્યાર ન ભૂલઈ, યૂ કહવું એ સંતનઈ. વી. ૨ કમે દેષ પરનઈ નવિ દીજ, સાધ્ય ન એ મંત-તંતન મિલી અભેદ રાજુલાઈમ કહતી જશપ્રભુનેમિ-અરિહંતન, વિ. ૩ રાજુલના ઉદ્દગાર (૬) –(*)– [ અપ્રકટ નવું પદ ] રાજુલ બલઈ સુતુહ સયાની રે! નેમિ મનાવા જાઉ ઉજાતી રે, હું દુઃખ પામું વિરહ દિવાની રે, પિલ વિન જિમ મછલી વિન પાની રે. ૧ એક યૌવન બીજું મદન સંતાઈ રે, ત્રીજુ વિરહ કલેજું કાઈ રે, ચાણું તે પિઉપિલ પિક પિકારઈ રે, દુખિયાનું દુઃખ કેઈન વારઈ રે. ૨ જે સુખ સાધન ભેગી મનાઈ રે, તે વિરહીનઈ દુઃખ દિઇ છનાઈ ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy