SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧- સ્તવન વિભાગ : નેમ-રાજુલનાં ગીતે (૩) પદ સખી પ્રત્યે રાજુલા રાગ-ભૂપ કલ્યાણ (પદ ર૬) સયનકી નયનકી બયનકી છબી નીકી, મયનકી ગોરી તકી લગી મેહિ અવિયાં (2) મનકી લગની ભર અગનીસી લાગે અલી! કલ ન પરત કછુ કહાં કહું બતીયાં. સ. ૧ મોહન મનાઓ માની કહા બની રતિ છાની, શિવાજેવી કે નંદન! માને બિનતિયાં; ગુન ગહે જશ ધરિ રહે સુખ લહે, દુઃખ ગમ મુઝ સામે રંગ રમે રતિયાં. સ. ૨ -- (૪) ૫૮. રાજુલ પ્રત્યે સખી –(*)– રાગ-નાયકી કાનડે (પદ ૧૫) ' થા ગતિ કૌન હે સખી! તેરી, કેન હે સખી! તેરી? ટેક. ઈત ઉત યુંહી ફિરત હે ગહેલી, કંત ગયે ચિત્ત ચેરી. યા ગતિ ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy