SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નમો દર્શનાતીત દર્શન સમૂહ, ત્રયી–ગીત – વેદાંતકૃત અખિલ ઉ. ૫ વચન મન અગોચર મહા વાકય વૃત્ત, કૃતવેદ્ય સંવેદ્ય પદ સુપ્રવૃત્તિ સમાપતિ આપત્તિ સંપત્તિ ભેદ | સકલ પાપ સુગરિઠ તું દિઠ છેદઈ ૬ ન તું દશ્ય માત્ર ઈતિ વેદ વાદે, સમાપત્તિ તુજ દષ્ટિ સિદ્ધાંત વાદે; વિગ્નતા વિના અનુભવઈ સકલ વાદી, લખઈ એક સિદ્ધાંતધર અપ્રમાદી. છે કુમારી દયિત ભેગસુખ જિમ ન જાણે, તથા ધ્યાન વિણ તુજ મુધા લેક તાણે કરે કષ્ટ તુજ કારણઈ બહુત ખજઈ સ્વયં તું પ્રકાશે ચિદાનંદ એજઈ ૮ રટે અટપટે ઝટપટ વાદ લ્યા, - ન ત્યાં તું રમઈ અનુભવી પાસ આવે; મહા નટ ન હઠ યેાગ માંહિં તૂજ જાગઈ વિચારે છે ઈ સાંઈ આગઈ જ આગઈ. ૯ તથાબુદ્ધિ નહીં શુદ્ધ તુજ જેણિ વહિઈ, કલૌ નામ માંહિં એક થિર થે રહિ સહસ નામ માંહિં ૫ પણિ અ૫ જાણું, અનતે ગુણે નામ અણુતાં વખાણું. ૧૦ ચર. ૨-તૂ જે. ૩-જે. ક–અણુત.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy