SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવને [ ૧૩૧ ચાખ્યો હે પ્રભુ! ચાખ્યો અમિરસ જેણિ, બાકસ હે પ્રભુ! બાકસ તસ ભાવઈ નહી. ૨ દરિશન હે પ્રભુ! હરિશન વાહલું મુજ, તાહરૂ હે પ્રભુ! તાહરૂં જેહથી દુઃખ ટળજી ચાકર હે પ્રભુ! ચાકર જાણે મહિ, હઈ હે પ્રભુ! હઈડું તે હેજ હલઈજી. ૩ તુજથ્થુ હે પ્રભુ! તુજથ્થુ મન એકત, ચાલે હે પ્રભુ! ચાલ્યા કેઈથી નવ ચલઇ; અગનિ હે પ્રભુ! અગનિ પ્રલય પ્રસંગ, કંચન હે પ્રભુ! કંચન ગિરિ કહે કિમ ગલછ.૧ ૪ આંતરોલી મંડન શ્રી વાસુપૂજ્ય જિન-સ્તુતિ – – [ શ્રી શત્રુંજય તીરથ સાર-એ દેશી ] વાસુપૂજ્ય જિનરાજ વિરાજે, જલધર પરિ મધુરી વનિ ગાજે, રૂપે રતિ પતિ લાજે નિત નિત દીસે નવલ દવાજે, દરીસણ દીઠ ભાવઠ ભાજે, નિરમલ ગુણ મણી છાજે; આંતરેલી પુર મંડણ સ્વામી, - મૂગત વધુ જેણે હેલાં પામી, ઈદ્ર નમે સિરનામી; ત્રિભૂવન જન-મન-અંતરજામી, અકલ અરૂપ સહજ વિસરામી, વાચક જસ મત નાંખી. ૧ ૧ આ સ્તવન ઉપાધ્યાયજીની કૃતિનું છે પણ અપૂર્ણ છે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy