SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન–સ્તવને [ ૧૨૭ - મલકાપુર મંડન શ્રી સુપાર્શ્વનાથ જિન-સ્તવન [ દીઠી હે પ્રભુ દીઠી જીગર તુજ એ દેશી ] સુનિએ હો પ્રભુ હો સુનિએ દેવ સુપાસ, મનકી હો પ્રભુ મનકી વાત સવે કહું; થાં વિન હે પ્રભુ થાં વિન ન લહું સુખ, દીઠ હે પ્રભુ દીઠ મુખ સુખ લહું ૧ છોડું હો પ્રભુ છોડું ન થાંકી શૈલ, પામ્યા હો પ્રભુ પામ્યા વિણ સુખ શિવ તણું; ભોજનિ હો પ્રભુ ભજનિ ભાંજે ભૂખ, ભાંજે હો પ્રભુ ભાંજે ભૂખ ન ભામણા. ૨ ખમયે હે પ્રભુ ખમયે માકે દેસ, ચાકર હે પ્રભુ ચાકર મહેં છા રાઉલજી, મીઠા હે પ્રભુ મીઠા લાગઈ બેલે, . બાલક હે પ્રભુ બાલક બલઈ જે વાઉલા. ૩ કેતૂ હે પ્રભુ કેતૂ કહિઈ તુઝ, " જાણે હે પ્રભુ જાણે સવિ તુહે જગજાણી ધારી હે પ્રભુ ધારી નિવહ પ્રેમ, લજા હે પ્રભુ લજજા બાંહ ગ્રહિયા તણછ. ૪ યુણિઓ હે પ્રભુ યુણિએ સ્વામિ સુપાસ, ભૂષણ હે પ્રભુ ભુષણ મલકાપુર તણા; વાચક હે પ્રભુ વાચક જણ કહું એમ, રે હે પ્રભુ દેયે દરશન સુખ ઘણે છે. ૫
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy