SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ તા સુખ હકુ મુનિ-ગન એજત, મન મંજન કર ધ્યા; મન મંજરી ભઈ, પ્રફુલ્લીત દસા લઈ તા પર ભમર લેભાગે, એ ૨ ભમર અનુભવ ભયે, પ્રભુત્વગુણ-વાસ લહ્યો; ચરન કરન તેરે, અલખ લખાયે; એશી દશા હેત જબ, પરમ પુરૂષ તબ, એશી દશા પર પાસ પડા. એ૩ તબ સુજસ ભયે, અંતરંગ આનંદ લો, જેમ જેમ સીતલ ભલે, પરમાતમ પાસે; અલ સ્વરૂપ ભૂપ, કેઉન પરખત અનુષ; સુજસ પ્રભુ ચિત્ત આ એ સામાન્ય જિનસ્તવન -(૬)ત્વમેવ શરણં મમ: રાગ-કાફી (પદ ૭૦) તે બિન ઓર ન જાચું જિનંદરાય ! તે. (ટેક) મેં મેરે મન નિશ્ચય કને, એહમાં કચ્છ નહિ કાચુંજિનદરાય! તુમ ચરનકમલપર પંકજ–મન મેરે, અનુભવ રસ ભર ચાખું; અંતરંગ અમૃત રસ ચાખે, એહ વચન મન સાચું. જિનંદરાય ! તા. ૨ ૧. પંરક્ત. ૨. કઉ ન પરત ફપ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy