SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કરવાની જર ન કર. [ ૧૨૧ ૧-સ્તવન વિભાગ : સામાન્ય જિન–સ્તવને સામાન્ય જિન-સ્તવન –(૦) પ્રભુ-પ્રવચન રાગ-વેલાવલ (પદ ૧૨) પ્રભુ! તે વચન સુજે, બહી સુવિહાન. (ટેક) તબહી તત્ત્વ દાખે, ચાખ્ય રસ ધ્યાન, ભાવના લીએ જાગી, માનું કીધે સુધા-પાન. પ્રભુ તેરે ૧ શ્રુત ચિંતા જ્ઞાન સેતે, ખીર-નીરવાના વિયય-તૃષ્ણ બુઝાવે, સેહિ સાચે જ્ઞાન. પ્રભુ તેરે૨ ગાયન હરન તાતે, નાદે ધરે કાન; તેસેહિ કરત મહિં, સંત-ગુન–ધ્યાન. પ્રભુ તેર૦ ૩ માનતે અધિક સાંઈ, કેસે કહું ખાન પ્રાનથી અભિન્ન દાખે, પ્રત્યક્ષ પ્રમાન. પ્રભુ તેરે ૪ ભિન્ન ને અભિન્ન કછુ, સ્યાદ્વાદે વાન, જ કહે તુહે તહે, તુહ જિન-ભાન. પ્રભુ તેરે૫ સ, ટાઢ વાન પતરા. ૫ સામાન્ય જિન-સ્તવન પ્રભુને શરણે રાગ-ધન્યાશ્રી અથવા ગુજરી (પદ ૧૯) જિન! તેરે ચરન સરન ગ્રહું. (ટેક) હદય-કમલમેં ધ્યાન ધરત, સિર તુજ આણ વહુ જિન! ૧ ૧-ધરતુહે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy