SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સમવસરણ જિન-સ્તવન. [ જુબખડાની દેશી ] ત્રિશલાનંદન વંદીયેરે, લહીયે આનંદ કંદ, મનહર જૂખખડું-એ ટેક. જંબખડા શૂબી રહ્યારે, શ્રી વીર તણે દરબાર મને, સસરણ વિરાજતારે, સેવિત સુરનર વૃદ, મને૧ જન વાયુ વૃષ્ટિ કરેરે, ફૂલ ભરે જાનુ માન, મને મણિરયણે ભૂતલ ચેર, વ્યંતરના રાજાન. મને ૨ કનક કેશીસાં રૂપ ગઢેરે, રચે ભુવનપતિ ઈસ મને રતન કનક ગઢ જોતિષીરે, મણિ રયણે સુર ઈસ. મને ! ભીતિ પૃથુલ તેત્રીસ ધનુરે, એક કર અંગુલ આઠ, મને. ' 9 તેરસે ધનુ આંતરૂં રે, ઉંચી પણ ધનું ઠાઠ. મને ૪ પાવડી આરા સહસ દશરે, પંચ પંચ પરિમાણુ મને.. એક કર પીડું ઉંચ પણેરે, પ્રતર પચાસ ધનુ માન. મને. ૫ ચઉ બારા ત્રણ તેરારે, નીલ રતનમય રંગ; મને, મષ્ઠ મણિમય પીઠિકારે, ભૂઈથી અઢી ગાઉ તંગ. મને ૬ દીર્ઘ પૃથુલ બશે ધનુરે, જિન તનુ માને ઉંચ, મને ચૈત્ય સહિત અશક તરૂરે, જિનથી બાર ગુણ ઉંચ. મને. ૭ ચઉ દિસે ચઉ સિંહાસનેરે, આઠ ચામર છત્ર બાર મને ધર્મચક્ર રફટિક રત્નનુંરે, સહસ જોજન કવજ ચાર, મને ૮ ૧ ઈ. ૨ કરસિ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy