SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૩ ૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવન શ્રી મહાવીર જિન-સ્તવન (૧) રાગ-કાફી હુસેની [ જસપાલા-એ દેશી ] (પદ ૨૬) અથવા રાગ કાનડે [યા ગતિ કૌન હે સખી ! તારી-એ દેશી ] સાહિબ યાયા મન મેહના, અતિ સેહના ભવિ દેહના, સાહિબ ધ્યાયા(ટેક) ૧ આજ સફલ મેરે, માનું ચિંતામણિ પાયા; સાહિબ, ચોસઠ ઇંદ્ર મિલિય પૂજ્ય, ઈદ્રાની ગુન ગાયા. સાહિબ૦ ૨ જનમ મહત્સવ કરે દેવ, મેરૂ શિખર લે આયા હરિકે મન સંદેહ જાની, ચરને મેરૂ ચલાયા. સાહિબ૦ ૩ અહિ વેતાલ રૂપ દાખી, દેવે ન વીર એભાયા; પ્રગટ ભયે પાય લાગિ, વીર નામિ બુલાયા. સાહિબ૦ ૪ ઇંદ્ર પૂછે વીર કહે, વ્યાકરન નીપાયા; મહાથે નિશાલ-ધરને યુહિં વીર પઢાયા. સાહિબ૦ ૫ વરસી દાન દઈ ધીર, લેઈ વ્રત સુહાયા; સાલ તલે ધ્યાન ધ્યાનેં, ઘાતી ઘન અપાયા. સાહિબ, ૬ લહિ અનંત જ્ઞાન આપ, રૂપ ઝગમગાયા; જશ કહે હમ સેઈ વર, તિરું જતિ મિલાયા. સાહિબ૦ ૭
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy