SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવને [ ૯૭ પ્રભુ મહિમા . (૨) –(*)– જય જય જય જ્ય પાસ જિર્ણોદ, ટેક અંતરિક પ્રભુ ત્રિભુવન તારન, ભવિક કમલ ઉલ્લાસ દિણંદ જય૦ ૧ તેરે ચરન શરન મેં કીને, તૂ બિન કુન તેરે ભવ ફંદ; પરમ પુરૂષ પરમારથ-દર્શી, તૂ દિયે ભવિકર્ક પરમાનંદ ૧૦ ૨ તૂ નાયક તં શિવસુખ-દાયક, તૂ હિતચિંતક તું સુખકંદ, તે જનરંજન તૂ ભાવભંજન, તું કેવલ-કમલા-ગોવિંદ જય૦ ૩ કડિ દેવ મિલિકે કર ન શકે, એક અંગુઠ રૂપ પ્રતિછંદ, એસે અદ્ભુત રૂપ તિહારે, વરસત માનું અમૃતકે બુંદ; જય૦ ૪. મેરે મન મધુકરકે મિહનતુમ હે વિમલ સદલ અરવિંદ નયન ચકેર વિલાસ કરતુ હે, દેખત તુમ મુખ પુરચંદ જય૦ ૫ દૂર જાવે પ્રભુ!તુમ દરિશનમેં, દુઃખ-દેહગ-દાલિદ્ર-અઘ-૬, વાચક જશ કહે સહસ ક્લતે તુમ છે, જે બેલે તુમ ગુનકે વૃંદ; જય ૬
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy