SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧–સ્તવન વિભાગ : વિશિષ્ટ-જિન-સ્તવના [ v અહૂનિશી ધ્યાન ધરૂં હું તેરા, મુખથી ન વિસારૂં તુમ નામ;૧ શ્રી નવિજય વિષુધ વર સેવક, કહે તુમ મેરે આતમ રામ. વામા. ૩ પ્રભુ સેવા (૫) —(*)— રાગ નટ ( ૫૬ ૨૪મું ) પાશજી સુખદાઈ; સુખદાઈ રે સુખદાઈ ના અસા સાહિમ નહિ કાઉ જગમેં, સેવા કીજે દીલ લાઈ. સુ૦ ૧ સુખ સુખદાઈ એહિજ નાયક, અહિં સાયક સુસહાઈ; કિંકરકું કરે શ`કર સસરા, આપે અપની ઠકુરાઈ. સુ મંગલ ર`ગ વધે પ્રભુ ધ્યાને, પાપ વેલી જાએ કરમાઈ; શીતલતા પ્રગટે ઘટ અંતર, મિટે મહુકી ગરમાઈ. સુ૦ ૩ કહા કરૂં સુરતરૂ ચિંતામણિકું, જો મે' પ્રભુ સેવા પાઈ, શ્રી જગવિજય કહે દર્શીન દેખ્યા, ઘર-અગન નવિનિષ આઈ. સુ સેવાની રીત (૬) --(*) ૩ રાગ બિલાલ ( ૫૬ ૮ મું') મેરે સાહિમ તુમહિ હા, પ્રભુ પાસ જીજુદા ! ખિજમતગાર ગરીબ હું, મે તેરા મદા, (ટેક) મેરે૰૧ 1-સુખ ન મેલું તેરા નામ. ૨-એનિનાયર. ૩થી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy