SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ : વિશિષ્ટ જિન-સ્તવન સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જગ કે વ્યવહાર, લ કા કહીએ કછુ કહ્યો ન જાએ, તું પ્રભુ અલખ અપાર; - મન, ૨૧ દીપ ચંદ્ર રવિ ગ્રહ ગણ કે, જિહાં પસરત નાંહિ તેજ, લ, તિહાં એક તુજ ધામ વિરાજે, નિર્મલ ચેતના જર; | મન૨૨ આદિશહિત અજરામર નિર્ભય, વ્યાપક એક અનંત, લશુદ્ધ પ્રકૃતિ અક્ષયિક અમાયિ, તું પ્રભુ બહુ ગુણવંત | મન ૨૩ તું માતા તું ત્રાતા ભ્રાતા, પિતા બંધું તું મિત્ત, લ.. શરણ તુંહી તુજ સેવા કીજે, દઢ કરી એકજ ચિત્ત | મન૦ ૨૪ પાસ આસ પૂરે અબ મેરી, અરજ એક અવધાર, લ૦ શ્રી નવિજય વિબુધ પાય સેવક, જશ કહેં ભવજલ તાર; મન૨૫ ભાવપૂજા રહી (૨) [શાલિભદ્ર ભેગી રહ્યો-એ દેશી ) . ' પૂજા વિધિ માટે ભાવિયે, અંતરંગ જે ભાવ તે સંવિ તુઝ આગળ કહું, સાહેબ સરલ સ્વભાવ, " સુહંકાર! અવધારા પ્રભુપાસ!—એ આંકણી ૨ - કહત ન ચાલે, ચેતન સહજ. -મકાષાય. ૪તન વચ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy