SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ : વિહારમાન જિન-વીશી શ્રી વજધર જિન-સ્તવન T માહરા સુરાણ સનેહા પ્રભુજી-અથવા સાલું છે કે લાજે જોધપુરી ઘણુરી બિદલીની એ દેશી ] શંખ લંછન વજધર સ્વામી, માતા સરસ્વતી સુત શિવગામી છે ભાવે ભવિ વરે, નરનાથ પવરથ જા, વિયાવતી ચિત્ત સુહા છે. ભા.૧ ખંડ ઘાતકી પશ્ચિમ ભાગે, પ્રભુ ધર્મ ધુરંધર જાગે છે; ભા. વાછવિજયમાં નયરી સુસીમા, તિહાં થાપે ધર્મની સીમા છે. ભા૨ પ્રભુ મનમાં અમે વસવું જેહ, સુપને પણ દુર્લભ તેહ હે; ભા પણ અમ મન પ્રભુ જે વસશે, તે ધર્મની વેલ ઉલ્લશે . ભાગ્ય સ્વપ્ન પ્રભુ મુખ નિરખંતા, અમે પામું સુખ હરખંતા હે; ભા. જે સુપન રહિત કહિયા દેવા, તેથી અમે અધિક કહેવા છે. ભા૦૪ મણિ માણિક કનકની કેડિ, રાણિમ ઋદ્ધિ રમણી જેડિ હે; ભા. પ્રભુ દરશનના સુખ આગે, કહે અધિકેરું કુણ માગે છે. ભા૦૫ પ્રભુ દરથકી પણ ભેટયા, તેણે પ્રેમ દુઃખ સવિ મેટયા હે; ભા. ગુરૂ શ્રીનવિજ્ય સુશીશ, પ્રભુ ધ્યાને રમે નિશદીશ છે. ભાજ શ્રી ચંદ્રાનન જિન-સ્તવન [માહરી સહિરે સમાણી–એ દેશી] નલિનાવતી વિજય જયકારી, ચંદ્રાનન ઉપગારી રે; સુણ વીનતી મારી. પશ્ચિમ અરધે ધાતકી ખંડે, નયરી અધ્યા મંડે રે. સુ. ૧ -તેણે વેગે. પા.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy