SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] ગુર્જર સાહિત્ય સૌંગ્રહ-૧ શ્રી સુજાત જિન-સ્તવન —(*)— [ રામચંદ્રă ભાગ અખા મેારી રહ્યો રૅ-એ દેશી ] સાચા સ્વામી સુજાત, પૂરવ અરધ જયારી; ઘાતકીખડ માઝાર, પુકલાઈ વિજયારી. ૧ નયરીપુંડરિંગણી નાથ, દેવસેન વંશ તિલેારી; દેવસેનાના પુત્ર, લઈન ભાનુ ભલારી. ૨ જયસેનાના ત, તેશું પ્રેમ પર્ચોરી; અવર ન આવે દાય, તેણે શિ ચિત્ત કÜરી. ૩ તુમે મત જાણેા ક્રૂર, જઈ પરદેશ રહ્યારી; છે મુજ ચિત્ત હજૂર, ગુણુ સ`કેત ગ્રદ્ઘારી. ૪ ઉગે ભાનુ આકાશ, સરવર કમલ હુસેરી; દેખી ચંદ ચકાર, પીવા અમીએ ધસેરી. દૂરથકી પણ તેમ, પ્રભુશું ચિત્ત મિન્ચુરી; શ્રીનયવિજય સુશિષ્ય, કહે ગુણુ હેજે હિન્યુંરી. શ્રી સ્વયં પ્રભ જિન-સ્તવન (*) [ દેશી-પારધીયાની ] સ્વામી સ્વયં પ્રભ સુંદરૂૐ, મિત્રનૃપતિ કુળ હુ સરે, ગુણરસીઆ. માતા સુમંગળા જનમિયા રે, શશિલ છના સુપ્રશ'સરે નવી. ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy