SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રૂકમિણી કંત; વાચક જશ ઈમ વીનવ્યો રે, ભયભંજન ભગવંત. જિ. ૭ શ્રી યુગમધર જિન-સ્તવન [ ધણરા ઢોલા-એ દેશી ] શ્રીયુગમંધર સાહિબા રે, તુમશુ અવિહડ રંગ; મનના માન્યા. ચિલ મજીઠ તણું પરે રે, તે તે અચલ અભંગ ગુણના ગેહા. ૧ ભવિજન મન ત્રાંબુ કરે રે, વેધક કંચન વાન; મઠ ફરિ ત્રાંબું તે નવિ હુએ રે, તિમ તુમ નેહ પ્રમાણ ૦ ૨ એક ઉદક લવ જિમ ભજો રે, અક્ષય જલધિમાં સાય; મા તિમ તુજશું ગુણ નેહલે રે, તુજ સમ જગ નહિ કેય. ગુ. ૩ તુજશું મુજ મન નેહલે રે, ચંદન ગંધ સમાન મઢ મેળ હુઓ એ મૂળગે રે. સહજ સ્વભાવ નિદાન. ગુ. ૪ વપ્રવિજય વિજ્યાપુરી રે, માત સુતારા નંદ; મ. ગજ લંછન પ્રિય મંગલા રે, રાણી મન આનંદ. ગુ. ૫ સુદઢરાય કુલ દિનમણિ રે, જય જય તું જિનરાજ મ૦ શ્રીનયવિજય વિબુધતણું રે, શિષ્યને દિએ શિવરાજ. ગુ. ૬ શ્રી બહુ જિન-સ્તવન [નણદલની–એ દેશી ]. સાહિબ બાહજિણેસર વીનવું, વીનતડી અવધારે છે. સારા ભવભયથી હું ઉભ, હવે ભવ પાર ઉતાર હે. સા. ૧ ૧-માહર ૨ પાઠાં.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy