________________
-
-
-
-
---
-
-
--
--
--
----
પર ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ત્રિભુવન અંબા અંબા-દેવી સુર ગોમેધ; પ્રભુ સેવામાં નિરતા, કરતા પાપ નિષેધ. ૮ અમલ કમલ દલ લેચન, શોચન રહિત નિરી; સિંહ મદન ગજ ભેદવા, એ જિન અકલ અબીહ. શૃંગારી ગુણધારી, બ્રહ્મચારી શિર લીહ કવિ જશવિજય નિપુણ ગુણ, ગાવે તુજ નિશાહ. ૯
શ્રી પાર્શ્વનાથ જિન-સ્તવન
[ ઢાળ-ફાગને ધમાલિ ] નગરી વાણારસી અવતર્યો છે, અશ્વસેન કુળચંદ, વામાનંદન ગુણ નીલે છે, પાસ શિવતરૂકંદ.
પરમેસર ગુણ નિતુ ગાઈએ છે. ૧ ફણિ લંછન નવ કર તન જિનજી, સજલ ઘનાઘન વન્ન સંયમ લિયે શત તીનયું હે, સવિ કહે ક્યું ધન ધન્ના. ૫૦ ૨ વરસ એક શત આઉખું છે, સિદ્ધિ સમેતગિરીશ, સોળ સહસ મુનિ પ્રભુ તણા હે, સાહુણી સહસ અડતીશ ૫૦૦ ધરણરાજ પદ્માવતી હે, પ્રભુ શાસન રખવાળ રેગ રોગ સંકટ ટળે છે, નામ જપત જપમાળ. ૫૦ ૪ પાસ આસ પૂરે અબ મેરી, અરજ એક અવધારે શ્રીનયવિજય વિબુધ પદ સેવી, જશ કહે ભવજલ તાર. ૫૦ ૫