SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- ૧-સ્તવન વિભાગ : ચૌદ એલની વીશી-ત્રીજી [૪૯ શ્રી મુનિસુવ્રત જિન-સ્તવન –(*)– [ ઢાળ રસિયાની–દેશી ] પદ્માદેવી નંદન ગુણની, રાય સુમિત્ર કુળચંદ; કૃપાનિધિ, નયરી રાજગૃહી પ્રભુ અવતર્યો, પ્રણમે સુર નર વૃદ. કૃ૦ | મુનિસુવ્રત જિન ભાવે વદિયે. ૧ કરછપ લંછન સાહિબ શામળે, વીશ ધનુષ તનુ માન, કુછ ત્રીશ સહસ સંવત્સર આઉખું, બહુ ગુણ રયણ નિધાન કુળ મુ. ૨ એક સહસર્યું પ્રભુજી વ્રત ગ્રહી, સમેતશિખર લહી સિદ્ધિ કo સહસ પચાસ વિરાજે સાડુણી, ત્રીશ સહસ મુનિ પ્રસિદ્ધિ. કૃ૦ મુક નરદત્તા પ્રભુ શાસન દેવતા, વરૂણ યક્ષ કરે સેવ, કૃ૦ જે પ્રભુ-ભગતિ રતા તેહના, વિઘન હરે નિતમેવ. કૃ૦ મુ. ૪ ભાવઠ–ભંજન જન–મન રંજને, મૂરતિ મેહન ગાર; કૃ૦ કવિ જશવિજય પર્યાપે ભવભવે, એ મુજ એક આધાર. કુ. મુ. ૫ શ્રી નમિનાથ જિન-સ્તવન [ કાજ સીધાં સકળ હવે સાર–એ દેશી ] મિથીલાપુર વિજય નરંદ, વપ્રા સુત નમિ જિનચંદ, નિલુપૂલ લંછન રાજે, પ્રભુ સેવે ભાવ ભાજે, ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy