SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ તપ જપ સંયમ ગુણ ભરી, સાહુણી લાખ વખાણી રે; યક્ષ કુમાર સેવા કરે, ચંડા દેવી મેં જાણું રે. ગા૦૪ જન મન કમિત સુરમણિ, ભવદલ મેહ સમાન રે, કવિ જશવિજય કહે સદા. હૃદયકમળ ધરે ધ્યાન રે, ગા૫ શ્રી વિમલનાથ જિન-સ્તવન – (*)– [ સજનીની અથવા આજે રહે રે જિ નિવલ-રશી ] સજની વિમલજિનેસર પૂછયે, લેઈ કેસર ઘેળાળ; સજની ભગતિ ભાવના ભાવિયે, જિમ હે ઘરે રંગ રેળ. સજની વિમલ જિનેસર પૂછયે. સ0 કંપિલપુર કુતવને, નંદન યામા જાત; સવ અંક વરાહ વિરાજતે, જેહના શુચિ અવદાત. સવિ.૨ સ, સાઠ ધનુષ ઉરચતા, વરસ સાઠ લાખ આય; સ, એક સહસર્યું. વ્રત લિયે, કંચન વરણી કાય. સવિ.૨ સસમેતશિખર શિવપદ લહ્યું, મુનિ અડસઠ હજાર, સએકલાખ પ્રભુ સાહણી, વળી અડ શત નિરધાર, સવિ૦૪ સષણમુખ વિદિતા પ્રભુ તણે, શાસનિ વર અધિકાર - સ, શ્રીનયવિજય વિબુધ તણા, સેવકને જયકાર. સવિ૦૫ શ્રી અનંતનાથ જિન-સ્તવન –(*)– : [ ઈડર આંબા આંબલી રે—એ દેશી ] : નારી અધ્યા ઉપનારે, સિંહસેનકુલચંદ .
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy