SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ એક સહસશ્ય દીક્ષા લીધી, બે સય ધનુષ પ્રભુ કાયા રે, ધીશ લાખ પૂરવનું જીવિત, સમેતશિખર શિવ પાયા રે. શ્રી. ૨ ત્રણ લાખ પ્રભુના મુનિ ગિરૂઆ, યાર લાખ ત્રીસ હજાર રે, ગુણમણિમંડિત શીલ અખંડિત, સાધવીને પરિવાર ૨. શ્રી. ૩ સુર માતંગ ને દેવી શીતા, પ્રભુ શાસન અધિકારી રે; એ પ્રભુની જેણે સેવા કીધી, તેણે નિજ દુરગતિ વારી રે. શ્રી ૪ મંગળ કમળા મંદિર સુંદર, મેહનવલ્લીદે રે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, કહે એ પ્રભુ ચિરનંદ છે. શ્રી. પ શ્રી ચંદ્રમણ જિન-સ્તવન – ( – - [વાદલ દહદિશી ઉમો સખિ– એ દેશી ] શ્રીચંદ્રપ્રભ જિનરાજીઓ, મુખ સેહે પુનિમચંદ લંછન જસ દીપે ચંદ્રનું, જગજનનયનાનંદ રે પ્રભુ ટાળે ભવભવ ફંદ રે, કેવલકમળા અરવિંદ રે; એ સાહિબ મેરે મન વસ્યા. મહુસેન પિતા માતા લક્ષમણ, પ્રભુ ચંદ્રપુરી શિણગાર; દેટર્સે ધનુ તનુ ઉરચતા, શુચિ વરણે શશી અનુકાર રે; ઉતારે ભવજળ પાર રે, કરે જનને બહુ ઉપગાર રે, દુઃખદાવાનળ જળધાર રે. દશ લાખ પૂરવ આઉખું, વ્રત એક સહસ પરિવાર સમેતશિખર શિવપદ લહ્યું, ક્યાયી શુભ દયાને ઉદાર રે, એ૨
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy