SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મળે ભકિત એ ભેદને છેદનારી, નમું શ્રીગુરૂ બાલ્યથી બ્રહ્મચારી છે ૫ છે નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મ શિક્ષા ન લીધી; ક્ષમાં આપને પ્રાથના એ અમારી, નમું શ્રીગુરૂ બાલ્યથી બ્રહ્મચારી છે ૬ હતા આપ યોગે અમે તે સનાથ, અભાગી થયા આપ વિના અનાથ; અમે માગીએ એક સેવા તમારી, નમું શ્રીગુરૂ બાલ્યથી બ્રહ્મચારી છે ૭ હવે પ્રેમથી બેધ એ કણ દેશે, અમારી અરે કેણ સંભાળ લેશે; દયાળુ તમે દિલમાં દાસ લેજે, સદા સ્વર્ગથી નાથ આશીષ દે છે ૮ જિક: આ-શ્રી-વિ. નંદનસૂરીશ્વરજીની આજ્ઞાથી પ-શ્રી ધુરન્ધરાવજયજી ગણિ.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy