________________
""
•
૧ =
-
- - = •
૨૬ 4
!
=
શ્રી પારસનાથથાલ : માતા વામા લાવે. જમવા પાસને ૨, જમવા વિળા થઈ છે રમવાને શીદ જાય, તાતજી વાટ જુએ છે, બહુ થાયે ઉતાવળા રે, વેલા હીંડેને ભોજનીયા ટાઢાં થાય. માતા ના માતાના વચન સુણીને જમવાને બહે પ્રેમ શું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠાં બહુ હુંશીયાર, વિનય થાલ અજીઆળી, લાલન આગળ મુકી રે, વિવેક વાટકીએ શોભાવી થાળ મઝાર. માતા પારણા સમિતિ શેલડીને છલીને પીતાં મુકીયા રે, દાનને દાડિમ, દાણા ફેલી આપ્યાં ખાસ, સમતા સીતાફલને રસ પીજે બહુ રાજીયા, -જુકિત જામફળ કેરાં આગાને આજ. માતા ૩ કરૂણા. કરી મીઠીને રસ વેલડી, કર્મના કેળાં ને વળી માંહે ખીમા ખાંડ, ભેળા જમીએ રસીયા પ્રેમે પકવાન પીરસું, ભાવે -ઘીમાં તળીયાં રખે રાખતા છંદ. માતા જા પ્રભુને મન મેલૈયાને, ગુણ ગણવડાં પીરસ્યાં, પ્રેમના પંડા જમજે, માન વધારણ કાજ, જાણપણાની જલેબી ખાતાં ભાંગે ભુખડી, દયા દુધપાક અમીરસ આરોગેને આજ. માતા પણ મારા લાડકાને શીયલની શેવે મન ગમે, સમતા, સાકર, ઉપર ભાવતું ભેલ્યું છૂતભકિત ભજીયાં પીરસ્યાં પાસ કુમારને પ્રેમશું, અનુભવ અથાણુ ચાને રાખી શરત માતા સાદા રૂચી રામત કેરી આગમ તુમને ઘાણી હતી, પ્રભાવના રૂખી પુડલાને ચમકારક ચતુરા ચુરમાને લાખ ભાવે ભાવે છે, દાક્ષિકયતા રૂપી દાળ તણે