________________
॥ શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી ગ્રંથમાળા # શ્રી નવપલ્લવ પાર્શ્વનાથાય નમા નમ: શ્રી પાર્શ્વ ચદ્રસુરીશ્વરજી સદ્ગુરૂલ્યા નમા નમ: ॥ શ્રી નવસ્મરણાદિ સ્તત્રસંગ્રહ ॥
શ્રીમન્નાગપુરીય બૃહત્ તપાગચ્છીય (શ્રી પાર્શ્વચંદ્ર ગીય) પૂજ્યપાદું મહત્તરા સાધ્વીજી શ્રી ચંદનશ્રીજી મ. સા.ના સુશિષ્યા સાધ્વીજી શ્રી મહેાયશ્રીજીના સદુપદેશથી સુશ્રાવિકા સમરતએઁન ઝવેરી તરફથી ભેટ
ઃ સ'પાદક :
માસ્તર રામચંદ ડી. શાહ શ્રી. ત. અ. સાંકુબાઈ જૈન પાઠશાળા તથા શેઠશ્રી છગલસીભાઈ જૈન શ્રાવિકા શાળાના ખંભાત.
મુખ્ય અધ્યાપક
―――――
: પ્રકાશક :
ઝવેરી વેણીભાઇ હકમચંદના ગંગાસ્વરૂપી સમરતબેન ઝવેરી—ખંભાત,
વીર સ, ૨૪૯૩ ]
આવૃત્તિ પહેલી [ વિ. સં. ૨૦૨૩