SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શ્રી રસિકલાલ પરીખ શ્રી જયાતીન્દ્ર દવે શ્રી ઉમાશકર જોશી શ્રી ડેાલરરાય માંકડ શ્રી અન"તરાય રાવળ શ્રીયશવન્ત શુકલ શ્રી રામપ્રસાદ બક્ષી શ્રી ભાગીલાલ સાંડેસરા શ્રી મનસુખલાલ ઝવેરી શ્રી કેશવરામ શાસ્ત્રી શ્રી હરિવલ્લભ ભાયાણી આ સમિતિએ પ્રથમ શ્રી ઉમાશ`કર જોશી અને શ્રી યશવન્ત શુકલની મુખ્ય સંપાદકા તરીકે નિયુક્તિ કરી હતી અને પાછળથી શ્રી અનંતરાય રાવળની સેવાએ પણ સપાદનકાર્ય માટે માગી લીધી હતી. સલાહકાર સમિતિએ વખતાવખત ચર્ચાવિચારણા કરીને આ યેાજના હેઠળ ચાર ગ્રંથેામાં ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત, પ્રત્યેક ગ્રંથની રૂપરેખા તૈયાર કરીને જુદાજુદા વિદ્વાનાને આ કામ માટે નિમ ંત્રણ આપવાનું ઠરાવ્યું હતું. એ મુજબ આપણા વિદ્વાન અભ્યાસીઓને ગુજરાતી સાહિત્યના તિહાસનાં જુદાંજુદાં પ્રકરણા કે એના અશા તૈયાર કરી આપવાની વિનંતી કરવામાં આવી હતી. સલાહકાર સમિતિના માર્ગદર્શન મુજબ તૈયાર થયેલી યેાજનાનેા આ ચેાથા ગ્રંથ આજે પ્રગટ થાય છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીની કચેરીએ તથા તેના અધિકારીઓએ અમને વખતાવખત માદન અને સહકાર આપીને અમારું કામ સરળ બનાવ્યું છે, એ માટે અમે એમના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્વ. જયન્તી દલાલે તેમ જ ગુજરાત રાજ્યના અનેક મંત્રીશ્રીઓએ તથા સચિવશ્રીઓએ સસ્કારપ્રીતિને વશ થઈ આ કાને આગળ ધપાવવામાં પુષ્કળ અંગત રસ લીધેા હતા એ માટે એમના અમે ઋણી છીએ. મધુ પ્રિન્ટરીના સંચાલકોએ આ ગ્રંથના છાપકામ અંગે કરી આપેલી સુવિધા માટે એમના પણ અમે આભારી છીએ. ગુજરાતની સાહિત્યરસિક પ્રજાને આ ઇતિહાસગ્રન્થેા ઉપયેગી લાગશે તા ગુજરાતી સાહિત્ય પરિષદ કૃતાતા અનુભવશે. અમદાવાદ ૨-૧૦-૧૯૮૧ ઉસાશકર જોશી અને તરાય રાવળ યશવન્ત શુલ સપાદકા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy