SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯ ] અન્ય ગદ્યલેખકો-૨ [ ૩૯૯ અને મજૂર પ્રવૃત્તિ' વ.ના લેખક શ ́કરલાલ બૅંન્કર; શેકસપિયર તથા ખમાં શાની નાટયકૃતિનાં ભાષાન્તર તથા જીવન-અનુભવેાની સંસ્મરણુ–ને ધા આપનાર કૃષ્ણશંકર અં. વ્યાસ; રાષ્ટ્રીય સ્વતંત્રતાના ઇતિહાસની કીમતી સામગ્રી જેવાં કેટલાંક દસ્તાવેજી સંપાદના (બાપુના સરદાર ને પાતા પરના પત્રો, સરદાર વલ્લભભાઈ પટેલના લેખા', ‘ખારસદ સત્યાગ્રહ') આપનાર મણિબહેન વ. પટેલ (૧૯૦૩); ‘અભિનવ મહાભારત' તેમ જ અન્ય કૃતિના લેખક મુનિ સંતબાલજી (૧૯૦૪: સં. ૧૯૬૦); સ્વાતંત્ર્યસૈનિક, ‘વેરાન જીવન’ આત્મકથાના લેખક કમળાશંકર પંડયા (૧૯૦૪); ગાંધીજીની દિનચર્યાને ચીવટપૂર્ણાંક ડાયરીમાં નોંધી ‘એકલે ાને રે' ‘બિહારની કામી આગમાં', 'બિહાર પછી દિલ્હી', ‘દિલ્હીમાં ગાંધીજી' ૧-૨ જેવાં તેમ જ બાપુ મારી મા' આદિ પુસ્તકા આપનાર મનુબહેન ગાંધી (૧૯૨૭) વગેરેએ પણ નાંધપાત્ર અર્પણ કર્યું છે. * આ ઉપરાંત ‘ભગવદ્ગામંડલ કાશ'ના મુખ્ય સંપાદક ચંદુલાલ પટેલ (૧૮૮૯), ‘ઘેાડાં આંસુ : થેાડાં ફૂલ' આત્મકથાના લેખક અને સુખ્યાત નટ જયશંકર ‘સુંદરી' (૧૮૮૯–૧૯૭૫); ‘પાગલ હરનાથ' અને 'શ્રીકૃષ્ણે ચૈતન્ય’ આદિ પુસ્તકાના અનુવાદક નર્મદાશંકર ખી. પંડયા (૧૮૯૩); ‘ભગવદ્ગીતા એક અભિનવ દૃષ્ટિબિન્દુ' જેવી વિચારપ્રેરક કૃતિ, સંસ્કૃત કૃતિઓના અનુવાદા તથા અભ્યાસપૂર્ણ લેખા આપનાર સ ંસ્કૃતના વિદ્વાન પ્રતાપરાય માદી (૧૮૯૬); શિક્ષણ, અનુવાદ અને વાર્તાક્ષેત્રે કાર્યાં કરનાર ખાલકૃષ્ણે ચૂ. જોશી (૧૮૯૭); દક્ષિણ આફ્રિકાની લડતના કાર્યકર અને પત્રકારત્વ તથા અનુવાદક્ષેત્રે સેવા આપનાર પ્રાણશંકર સા. જોશી (૧૮૯૭); સમાજના ઉત્કર્ષ માટે અનેક દાન-ટ્રસ્ટા દ્વારા વિવિધ સંસ્થાઓને પ્રેરી, ધર્મ-વિજ્ઞાન-સાહિત્ય આદિનાં અનેક વિધ પ્રકાશને સુલભ કરાવી ગુજરાતી ભાષા અને વાઙમયને સમૃદ્ધ કરનાર, પ્રાર્થના-સ્તવન-ભજન-મુક્તક-ગઝલ આદિની પ્રભુપરાયણ અને આધ્યાત્મિક જીવનવિકાસ નિરૂપતી અનેક પદ્યકૃતિએ તેમ જ પત્ર-જીવનચરિત્ર-પ્રવાસ-પ્રસંગ આદિની સાધનાવિષયક સેાળેક (‘જીવનસંગ્રામ', ‘જીવનપાથેય', 'હિરજન સંતા', ‘જીવનપેાકાર’ વ.) ગદ્યકૃતિ આપનાર શ્રી મેાટા (૧૮૯૮–૧૯૭૬); કાવ્ય હજી હસ્તપ્રતમાં જ હેાય ત્યારે જ કવિને સહૃદયાના પ્રતિભાવ જાણવાની તક મળે એવી એકમાત્ર અને જગતમાં વિરલ ગણાય એવી કવિઓની ‘વર્કશોપ’ બુધ કવિસભા'નું ચારેક દાયકા સુધી દર છુધવારે નિયમિત સંચાલન કરી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy