SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ જંબુસરિયા, નટવરલાલ ૨, “મીરાંબાઈનો કાલનિર્ણય' (ગુ.સા.પ.નો અહેવાલ) ૧૯૨૮. ઠાકોર, બલવન્તરાય ક., લિરિક' ૧૯૨૮. તારાપોરવાલા, ઈરાક જે. એસ. (સંપા.) Selections from Classical Gujarati Literature, Vol. I, 1924 ત્રિપાઠી, ઈચ્છારામ સૂ. (સંપા.), બૃહત્ કાવ્યદોહન' ગ્રંથ ૧,૨,૫,૬,૭; ૧૮૮૭-૧૯૧૧ ત્રિપાઠી, ગોવર્ધનરામ મા, પરિષદ પ્રમુખોનાં ભાષણો' ૧૯૪૧ ત્રિપાઠી, તનસુખરામ મ “મીરાંબાઈનું સંપૂર્ણ જીવનવૃત્ત' (‘બૃહત્ કાવ્યદોહન-૭) ૧૯૧૧ ત્રિવેદી, ભૂપેન્દ્ર બા, (સંપા.) “મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો' ૧૯૬૯, દિવેટિયા, હરસિદ્ધભાઈ વ. (સંપા.) મીરાંબાઈનાં ભજનો' ૧૯૬૦. ધ્રુવ, આનંદશંકર બા. (૧) “આપણો ધર્મ' ૧૯૧૬. (૨) “કાવ્યતત્ત્વવિચાર' ૧૯૩૯, પંચોલી, મનુભાઈ ('દર્શક') “મીરાંની સાધના' (‘સંસ્કૃતિ' ૧૯૫૫), | ‘વિરહની શરણાઈ (સંસ્કૃતિ ૧૯૫૮). પાઠક, રામનારાયણ વિ. નભોવિહાર' ૧૯૬ ૧, કાવ્યપરિશીલન, ૧૯૬૫ મજમુદાર, મંજુલાલ ૨, “મીરાંબાઈ-એક મનન' ૧૯૬૧. મહેતા, ભાનુસુખરામ નિ, મીરાંબાઈ ૧૯૧૮. " મુનશી, કનૈયાલાલ મા, કેટલાક લેખો-૧' ૧૯૨૬, મધ્યકાલનો સાહિત્યપ્રવાહ ખંડ -૫ ૧૯૨૯, થોડાંક રસદર્શનો' ૧૯૩૩.૨ Goetz, Hermann, Mirabai, Journal of Gujarat Research society, April 1956 Ranade, Rambhau D., Tlie Conception of Spiritual Life in Mahatma Gandhi and Hindi Saints, 1956 પ્રકરણ ૧૦: અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન', ૧૯૭૩. જોશી, સુરેશ, નરહરિની જ્ઞાનગીતા', જ્ઞાનમાર્ગી પરંપરાના અભ્યાસસહિત), ૧૯૭૮ ત્રિવેદી, ભૂપેન્દ્ર (સંપા.) “મીરાંનાં પદો', ૧૯૬ ૨. દેસાઈ, ઇચ્છારામ, (સંપા) નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ', ૧૯૧૩, બૃ. કા. દોહન,' ભાગ ૧ થી ૮. પુરાણી, અંબુભાઈ, મા પોંડેચરી પ્રકાશન), ૧૯૭૦. મજમુદાર, મંજુલાલ, ‘સાહિત્યકાર અખો', ૧૯૪૯. વ્યાસ, મણિભાઈ, (સંપા.), માંડણકૃત પ્રબોધબત્રીશી ૧૯૩૦. સાંડેસરા, ભોગીલાલ, (સંપા), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો'. ૧૯૪૮.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy