SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથસૂચિ (૧) સામાન્ય કાંટાવાળા, હરગોવિંદદાસ, અને નાથાલાલ શાસ્ત્રી, પ્રાચીન કાવ્યમાળા. કોઠારી, જયંત અને જયંત ગાડીત(સંપા.), ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, ૧૯૮૯ ઝવેરી : Jhaveri K. M, Milestones in Gujarati Literature, 1914 ત્રિપાઠી : Tripathi G. M., Classical Poets of Gujarat, 1916 દેસાઈ, ઇચ્છારામ સૂ. (સંપા.), બૃહત્ કાવ્યદોહન ભાગ ૧ થી ૮, ૧૯૦૩-૧૯૧૩ દેસાઈ, રમણિક શ્રીપતરાય, પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ, ૧૯૪૯ મજમુદાર, મંજુલાલ, ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો પદ્યવિભાગ), ૧૯૫૪ મહેતા, ચન્દ્રકાન્ત, મધ્યકાળના સાહિત્યપ્રકારો, (સંવર્ધિત આ.)૨૦૦૦ માંકડ, ડોલ૨૨ાય, ગુજરાતી કાવ્યપ્રકારો ૧૯૬૪. મુનશી, કનૈયાલાલ (સંપા.) મધ્યકાલનો સાહિત્યપ્રવાહ', ૧૯૨૯. મુનશી : Munshi K. M., Gujarat and Its Literature, 1934 રાવળ, અનંતરાય, ગુજરાતી સાહિત્ય(મધ્યકાલીન), ૧૯૫૪, ૧૯૬૩. વૈદ્ય, વિજયરાય, ગુજરાતી સાહિત્યની રૂપરેખા, ૧૯૪૯. શાસ્ત્રી, કેશવરામ કા.., આપણા કવિઓ, ૧૯૪૨; કવિચરિત ૧-૨, ૧૯૫૨; ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન, ૧૯૫૧; હસ્તલિખિત પ્રતોની સંકલિત યાદી. પ્રકરણ ૨ : મધ્યકાળના સાહિત્યપ્રકારો ૪૫૩ કાલેલકર દ. બા., કાકાસાહેબ, જીવનભારતી, ૧૯૩૧. જોશી, ઉમાશંકર, અખો-એક અધ્યયન, ૧૯૪૧, ૧૯૭૪. જોશી, ઉમાશંકર અને હરિવલ્લભ ભાયાણી, પ્રેમાનંદકૃત દશમસ્કંધ, ૧૯૬૬. ઠાકોર, બળવંતરાય, લિરિક, ૧૯૨૮. ત્રિવેદી, ચિમનલાલ, નાકર-એક અધ્યયન, ૧૯૬૬. દિવેટિયા, નરસિંહરાવ, મનોમુકુર-૧, ૧૯૨૪
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy