SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો. નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે. પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યા વૈભવગાની સ્વમુખસહસી ભણેલ નાગ “રા'. ૧૧. પ્રો. શ્રી. મ. માટે, સંત, પંત, વ તંત' પૃ. ૪૦૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : “જ્ઞાનદેવ આણિ નામેદવ', ૧૯૬૯, પૃ૨૩૪-૫ ૧૨. પૈડસે, ડૉ. શં.દા, ‘જ્ઞાનદેવ આણિ નામદેવ, ૧૯૬૯, પૃ. ૨૮૯ ૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, નરસૈ મહેતાના પદ, ૧૯૬૫, પૃ. ૬. ૧૪. એ. જ, પૃ. ૬; શાસ્ત્રી, કે. કા, નરસિંહ મહેતા – એક અધ્યયન', ૧૯૭૧, પૃ. ૧૦૩. ૧૫. શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતા – એક અધ્યયન. ૧૯૭૧, પૃ. ૯૬. ૧૬. એ જ, પૃ. ૯૮. ૧૭. એ જ, પૃ. ૧૦૮. ૧૮. બીજે –ની માલા પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે. શાસ્ત્રી, કે. ક, નરસિંહ મહેતો-એક અધ્યયન', ૧૯૭૧, પૃ. ૧૦૪. ૨૦. એ જ, પૃ. ૧૦૩. ૨૧. એ જ, પૃ. ૧૦૨. ૨૨. એ જ, પૃ. ૧૦૭. ૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, નરસૈયો ભક્ત હરિનો', ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કાનરસિંહ મહેતો- એક અધ્યયન', ૧૯૭૧, પૃ. ૧૧-૧૧૧. – જોકે મુનશી તરત ઉમેરે છે કે સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.' ૨૪. શાસ્ત્રી, કે. કા. નરસિંહ મહેતા-એક અધ્યયન' ૧૯૭૧ પૃ ૧૦૯. ૨૫ એ જ, પૃ. ૧૦૯. ૨૬. એ જ, પૃ. ૧૧૨.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy