SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ક્ષગુ સાહિત્ય ૨૩૭ તાઈ હોઈ સિવવાસ સારમુત્તિ મુણિ ઇમ ભણ | ૨૯ (એ જ, પૃ.૨૩) ૧૪૩. એ જ, પૃ. ૨૦૨૩ ૧૪૪. લા. દ. ભા. સં. વિદ્યામંદિરઃ પુણ્ય. ૮૪૬૦ની પ્રત ૧૪૫. ‘સુલલિત વાણી ઇમ ભણઇ શ્રીસર્વાણંદસૂરિ ॥ ૧ ॥' અને -ભણતિ ધર્મવુ નિર્મલ વાણીએ શ્રીસર્વાણંદસૂરિ એ ॥ ૧૩૫ ૧૪૬. જૈ.સા.સં.ઇતિહાસ, પૃ. ૪૦૧ (પાદટીપ ૪૧૨) અને પૃ. ૪૮૮ (ખંડ ૭૦૯) ૧૪૭. કવિ ગ્રંથારંભે ‘કછોલીમુખમંડણઉ પાસનાહુ ઉર વિષે ધરેવિષ્ણુ' એમ મંગલમાં કબૂલીના પાર્શ્વનાથનું પણ સ્મરણ કરે છે. (પ્રા.ગૂ.કા.સંગ્રહ, પૃ. ૫૯). ૧૪૮. જૈ.સા.સં.ઇતિહાસ, પૃ. ૪૪૭ અને લા. દ. ભા. સં. વિદ્યામંદિર નં. ૪૯૭૩ ૧૪૯. નીપનઉ નયિર નાદઉદ્ર વચ્છરીએ ચઊદ્દ દહોત્તરએ । તંદુલવેયાલીય સૂત્ર માઝિલા એ ભવ અમ્હિ ઊધર્યાં એ । પૂનિમ પખ-મુણિંદ સાલિભદ્ર એ સૂરિહિં નીમીઉં એ । દેવચંદ્ર-ઉપરોધિ પંડવ એ રાસ રસાઉલું એ " (ગુર્જર ાસાવલિ, પૃ. ૩૩ -૩૪) ૧૫૦. મૂળ ાથપ્રત તેમજ એના ઉપરથી ‘ગુર્જર રાસાવલિ’માં છપાયેલી વાચનામાં સર્વત્ર આંક નથી. ગણતરીની સરળતા ખાતર મેં સળંગ આંક કરી લીધા છે. ૧૫૧. અંબાને જતી કરી હતી અને વિદુરનો જન્મ તો દાસીથી થયો હતો અને આ ત્રણ પુત્રો નિયોગથી વ્યાસથી થયા હતા. ૧૫૨. ગુ.રાસવિલ. પૃ. ૮-૯ ૧૫૩. મહાભારતના કથાનકથી જુદો પ્રકાર ૧૫૪. કવિ ગાંધારીનાં તોફાન કહે છે : ગભુ ધરીઉ ગભુ ધરીઉ દેવ ગંધાદિર ॥ દુઃતણિ ડોહલઉ કુડ કલહિ જણ ઝુઝ ગજ્જઈ । પુરુષસ ગઇવિર ચડઇ સુહડ જેમ મને સમરું સજ્જઇ ॥ ગાનિ રહંતા બંદીપણ પેખીઉ હિરખુ કરેઇ । સાસુ સસરા કુણબ-સું અહિનિસ કલહુ કરેઇ ॥' (એ જ, પૃ. ૯) એના પુત્રો કેવા થશે એની આ એક પ્રકારની આગાહી કહેવી છે. ૧૫૫. એકલવ્ય ગુરુભક્તિથી ધનુર્વિદ્યા પામ્યો એવો નિર્દેશ (એ જ, પૃ. ૧૧). ૧૫૬. કવિનું જૈન પ્રણાલીનું આ વિધાન છે.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy