SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ , 'થકા-ચરિતાલિ વિષયમાં પ્રથમ નંબરે પાસ થયા. ત્યારબાદ પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઇ. ૧૯૦૪ માં તેએ એમ. એ. થયા. એમ. એ. થયા પછી મે માસ તેમણે મુંબઈમાં શેઠ ચુનીલાલ નગીનદાસ શ્રોફને ત્યાં રૂા. ૧૩૦ ના પગારથી તેમના અંગત મંત્રી તરીકે કામ કર્યું. એટલામાં શામળદાસ કૉલેજમાં તર્કશાસ્ત્ર અને ફિલસૂફ઼ીના અધ્યાપકની જગા મળતાં તે જગાએથી ઈ. ૧૯૨૯માં તેઓ નિવૃત થયા ત્યાં લગીએકધારાં પચીસ વર્ષ સુધી ત્યાં જ તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે તેમણે સુંદર કામગીરી બજાવી. શૅકસપિયરનાં જાણીતાં નાટકોના ગુજરાતી અનુવાદો કરવાના પ્રથમ · પ્રયત્ન કદાચ પ્રે. કાર્ડિયાવાડીનેા ગણાશે. ઈમર્સનના નિધાના, સંસ્કૃત વેદાંતનાં પુસ્તકાના અને યુરોપની પ્રજાના પ્રતિહાસના અનુવાદો પણ તેમણે કરેલા છે. કેટલીક સામાજિક નવલકથાઓ અને આધ્યાત્મિક તરસ વ્યક્ત કરતી સે! જેટલી ગઝલા પણ તેમને નામે ચઢી છે. તેમના જીવનને મુખ્ય ઉદ્દેશ આત્મતત્ત્વની ઝાંખી કરીને પરમસત્યને સાક્ષાત્કાર કરવાને છે. વેદાંતનું શ્રવણુ—મનન અને નિદિધ્યાસન તેમના જીવનને પરમ પુરુષાર્થ બનેલ છે. તેમણે ઇ સ. ૧૯૪૦ માં સંન્યાસ લીધા હતા. હાલમાં તે સ્વામી નિયતીના નામે પરમહંસ સંન્યાસી તરીકે સૌરાષ્ટ્રમાં આવેલ મેટાદ ગામમાં પેાતાનું ઉત્તર જીવન વ્યતીત કરી રહ્યા છે. કૃતિનું નામ ૧. ઈમનના નિબંધ! ૨. જુલિચસ સીઝર ૩. આથેલા પ્રકાર અથવા રચના સાક્ષ ૧૮૯૮ ૪, મેઝર ફૉરમેઝર અથવા થાય તેવા એ તા. ગામ વચ્ચે રહીએ વિષય નિખ ધ નાટ કૃતિ : 12 '' 2 પ્રાચન સામ્ર ૧૮૯૮ " ? પ્રકાશક મૌલિક સંપાદન કે અનુવાદક ? અનુવાદ પેાતે 5. 39 33 ! ..
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy