________________
૧૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ ૨ કર્યું હતું. ઇતિહાસ, ભૂગાળ અને સાહિત્ય એ તેમના પ્રિય વિષયેા છે, ‘પિકવીક પેપર્સ’, ‘ભદ્રંભદ્ર' અને ‘વેનચરિત્ર' એ એમનાં પ્રિય પુસ્તક છે.
સાહિત્યસૃષ્ટિમાં તે એલિયા જોશી’ તરીકે તે સારી પેઠે જાણીતા છે. સાહિત્યપ્રવૃત્તિ અને સંગીત એ એમના ગૌણ રસના વિષયેા છે, છતાં તેમણે ખાસ કરીને હાસ્ય રસની કૃતિએદ્વારા સાહિત્યમાં ઠીક કાળા આપ્યા છે.
તેમની કૃતિઓની નામાવલ નીચે મુજબ છેઃ
‘ ચંદ્રશેખર નાટક ’ (૧૯૧૫), ‘ એલિયા જોશીને
"
અખાડે। ભાગ
"
૧ ′ (૧૯૨૬), ભાગ ૨ (૧૯૩૨ ), કાઠારી કુટુંબને ઇતિહાસ તથા
ડિરેકટરી ’ (૧૯૩૬), ‘ ના નગરીએ (૧૯૩૭), ‘હસહસાટ’ (૧૯૪૩).
યાને જીની આંખે નવાં ચશ્મા '
તેમનું લગ્ન ૧૮૯૬માં રાજકાટમાં મણીબાઈ સાથે થએલું. તેમને ચાર પુત્રા અને પાંચ પુત્રી છે. મેઢાં પુત્રી ગુલાબખેને નર્સિંગ અને મિડવીક્રીમાં ખી. પી. એન. એ. ના ડિપ્થેામા મેળવ્યેા છે,
જગજીવનદાસ દયાળજી માદી
શ્રી. જગજીવનદાસ દયાળજી મેાદીના જન્મ સંવત ૧૯૨૮ના માગશર સુદ ૫ ( તા. ૧૬ ડીસેમ્બર ૧૮૭૧ )ને દિવસે ભાઈ તાલુકામાં આવેલા ફાફળીયા ગામે થયા હતા. એમનાં માતાનું નામ ડાહીબહેન. તે નાતે દશા ખાજ વિણક છે. મીયાગામના ઠાકેારનું એમના વડીલેાએ મેાદીખાનું કરેલું એટલે મેદી અટકથી એ એળખાય છે. એમનું પ્રથમ લગ્ન ૨૧ વર્ષની વયે સૌ. ગિૌરી સાથે થએલું, પરંતુ તે ખાઈનું અવસાન થવાથી ૩૫ વર્ષની ઉમ્મરે એમનું ખીજું લગ્ન સૌ, કમળાગૌરી નામની સુશિક્ષિત અને સંસ્કારી ખાઈ સાથે થયું. દસ વર્ષના ટૂંકા સમયમાં આ બાઈનું પણ અવસાન થયું, અને ત્યારથી શ્રી. મેાદી વિધુરાવસ્થા ભાગવે છે. એમને સંતિતમાં સૌ. કમળાગૌરીથી થએલા માત્ર એક પુત્ર નામે જગમેાહનદાસ છે. આ ભાઈ સંસ્કારી અને સાહિત્યપ્રિય છે, ને હાલમાં વડાદરામાં એકાઉન્ટ ખાતામાં નાકરી કરે છે. એમણે બી. એ.ની પરીક્ષા પસાર કરેલી છે.
શ્રી. મેાદીએ પ્રાથમિક શિક્ષણુ મીયાગામમાં લીધેલું, અને ત્યારષદ આગળનું શિક્ષણ વાદરામાં લીધેલું, ગુજરાતી અભ્યાસ પૂરા કરી વડાદરા ટ્રૉનગ કૉલેજમાં શિક્ષણ લઈ સીનિયર શિક્ષકની પરીક્ષા એમણે પસાર કર્યાં બાદ એ વડાદરા રાજ્યમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં ૪૫ વર્ષ સુધી