SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પંચદશી ભાષાંતર - - ૩. ભાગવત પુષ્પાંજલિ – ૨ - ૪. મહિસ્રસ્તોત્ર ભાષાંતર ૫. જ્યશંકર સ્તોત્ર ભાષાંતર ૬. વીરસ્ ૭. મેઘદૂત ભાષાંતર ૮. રાજેતેત્સવ - ૯. બ્રહ્મસૂત્ર ભાષાંતર ૧૦. પ્રેમલક્ષણા ભક્તિ ૧૧. આત્મોન્નતિ ૧૨. ગીતાવૃત્તવિહારી ભાષાંતર ૧૩. રાષ્ટ્રગીત ૧૪. ઉપનિષદ ભાષાંતર ૧૫. સંગીત ગીતા પુષ્પાંજલિ ૧૬. ગીતા પંચામૃત ૧૭. ગીતા પુષ્પાંજલિ ૧૮, વૃત્તવિહારિણું ગીતા (સંસ્કૃત) ૧૯. શિવસસકમ (સંસ્કૃત) ૨૦. શ્રીકૃષ્ણશરણમ (સંસ્કૃત) ૨૧. ગીતાભુવનમ (સંસ્કૃત) ૨૨. સૌવર્ણસંદર્ય ૨૩. ઉત્તરરામચરિત (ભાષાંતર) ૨૪. શાકુંતલ (ભાષાંતર) - ૨૫. વિહારી આર્યાવર્ત યાત્રા -૦થ અને ગ્રંથકાર:પુ. ૧૯૪૯ (૧૮૯૩) ૧૯૫૧ (૧૮૯૫) ૧૯૫૫ (૧૮૯૯) ૧૯૫૫ (૧૮૯૯) ૧૯૬૩ (૧૯૦૭) ૧૯૬૪ (૧૯૦૮) ૧૯૬૫ ૧૯૬૬ (૧૯૧૦) ૧૯૬૮ (૧૯૧૨) ૧૯૭૧ (૧૯૧૫). ૧૯૭૪ ' (૧૯૧૮) ૧૯૭૭ (૧૯૨૧) ૧૯૮૧ (૧૯૨૫) ૧૯૮૪ (૧૯૨૮) ૧૯૮૪ (૧૯૨૮) ૧૯૮૪ (૧૯૨૮) ૧૯૮૬ (૧૯૩૦) ૧૯૮૮ : (૧૯૩૨) ૧૯૮૮ (૧૯૩૨) ૧૯૮૯ (૧૯૩૩) ૧૯૯૦ (૧૯૭૪) ૧૯૯૧ (૧૯૩૫) ૧૯૯૧ (૧૯૩૫) ૧૯૯૨ (૧૯૩૬) બહેરામજી મલબારી 4. બહેરામજી મલબારીને જન્મ ઈ. સ. ૧૮૫૩ માં વડોદરામાં થયો હતે. કુટુંબમાં ખટરાગને કારણે તેમનાં માતા વડેદરેથી સુરતમાં આવી વસ્યાં હતાં ત્યારે બહેરામજી બે વર્ષની વયના હતા. સુરતમાં બહેરામજી કસંગમાં પડી ગયા. બાર વર્ષની વયે માતાનું મૃત્યુ થતાં તેમની આંખ ઉઘડી ગઈ અને તેમણે બધાં દુર્વ્યસનને ત્યાગ કર્યો. જ્ઞાન મેળવવાની ઝખના થતાં સુરતની મિશન સ્કૂલમાં તે દાખલ થયા. ત્યાં તેમણે મેટ્રિક
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy